કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પેકેટસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પેકેટસ રેસીપી મુખ્ય ફોટો

આલુ પેકેટસ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#આલુ

#આલુ

વધુ વાંચો

આલુ પેકેટસ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યકિત માટે
  • મેંદાનો લોટ બાંધવા માટે
  • 1 વાટકીમેંદાનો લોટ
  • 1 ચમચીનમક
  • ૩ ચમચીમોણ
  • લોટ બાંધવા માટે બરફનું ઠંડું પાણી
  • બટાકાના પુરણ માટે
  • ૩ નંગમોટા બટેટા બાફેલા
  • ૨ નંગડુંગળી
  • 2નાના મરચા
  • અડધી ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1પણી ધાણાભાજી ઝીણી સમારેલી
  • અડધી ચમચી ચાટ મસાલો
  • દોઢ ચમચી નમક
  • ૩ચમચા ચોખાનો લોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેંદા ના લોટ માં મા પ્રમાણે મોણ મીઠું નાખી સરખું હલાવી લો અને પછી ધીમે ધીમે ઠંડા પાણીથી લોટ બાંધો લોટ એકદમ કઠણ કે એકદમ ઢીલો નહી બાંધવાનો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બંધાઈ જાય એટલે તેને ઢાંકીને ફ્રીજમાં થોડીવાર માટે મૂકી દો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટાકાના પુરણ માટે બાફેલા બટાકાને ખમણી માં ખમણી લો જેથી કરીને કોઈ ગાંઠ ન રહે

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી મરચાં અને ધાણાભાજી ઉમેરો ત્યારબાદ તેમા માપ પ્રમાણે બધો મસાલો ઉમેરી દો અને ચોખાનો લોટ પણ ઉમેરી દો અને બધું સરખી રીતે હલાવો પછી તેમાં લીંબૂ નો રસ નિચોવી દો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો આ રીતે પુરણ તૈયાર છે ત્યારબાદ તેના લૂઆ લઇ અને તેને ચોરસ આકાર આપો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેંદાના લોટને હવે ફ્રીઝમાંથી બહાર કાઢી તેમા થી એક ગોરણુ કરી મેંદાના કોરા લોટમાં બોરી અને તેને રોટલી જેવું ગોળ વણી લો રોટલી કરતાં પણ પતલુ રાખવું

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં ચાકુની મદદથી લાંબી લાંબી પટ્ટી પાડો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યાર બાદ એક નાની વાટકીમાં એક ચમચી મેંદો અને થોડુ પાણી નાંખી અને લઇ તૈયાર કરો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    એક પટ્ટીને અલગ કરી અને તેના ઉપર લઇ લગાડો અને બટાકાના ચોરસ લુવાને પટ્ટી ઉપર મૂકો પછી એ પટીને ઉપરથી ડીઝાઈન આપો વધારા ની પટ્ટી કાતરથી કાપી નાખો એવી જ રીતે સામે ની બાજુ એ પણ કરો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ9ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ9ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ફોટામાં બતાવેલ પ્રમાણે ડિઝાઇન તૈયાર થશે આ રીતે બધા પેકેટ વાળી લો અને પછી તળવા માટે તેલ ગરમ મૂકો

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ10ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેલ સરખું આવી જાય એટલે મીડીયમ આચ ઉપર આલુ પેકેટસને તળો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળવા પછી તેને એક ડીશ મા કાઢી લેવા તો તૈયાર છે ગરમા ગરમ આલુ પેકેટસ

    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ11ફોટો
    આલુ પેકેટસ રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 03, 2020 16:55

ટિપ્પણીઓ (15)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
June 05, 2020 16:33
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સ્લેબ(choclate sleb in gujarati)
  2. બાઉન્ટી ચોકલેટ(Bounty choclate Recipe in gujarati)
  3. કટ વડા
  4. બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
  5. ચોકલેટ પોપકોર્ન (chocolate popcorn recipe in Gujarati)
  1. ચીઝી આલુ ભુજીયા સેવ પૌવા
  2. વેનીલા આઈસ્ક્રીમ
  3. આલુ સુજી સેન્ડવીચ
  4. ફરાળી વડાં
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759208
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close