બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)

#આલુ
સ્વાદિષ્ટ ગરમ નાસ્તો.
બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે.
બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
#આલુ
સ્વાદિષ્ટ ગરમ નાસ્તો.
બટાકા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની સ્લાઈસ માં ભરી ને રોલ બનાવી,હાફ બેક( એર ફ્રાયર માં) અને હાફ ફ્રાય કરીને આ સ્વાદિષ્ટ વાનગી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા છોલીને માવો તૈયાર કરવું. એમા લસણ, કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ, લીંબુનો રસ અને મીઠું ભેળવી સ્ટફિંગ તૈયાર કરવું.
- 2
બ્રેડ ની કિનારી કાપી ને પાણી મા સેહજ પલાળી, નીચોવી, તેમાં બટાકા નું સ્ટફિંગ ભરી, બરોબર બંધ કરી, દબાવી ને લંબગોળ આકારનું રોલ બનાવો. રોલ્સ પર તેલ લગાવી ને પ્રી હીટ એર ફ્રાયર માં મૂકો..
- 3
એરફ્રાયર માં ૮-૧૦ મિનિટ ૧૮૦ તાપમાન પર બેક કરો. એવી રીતે બઘાં બ્રેડ રોલ હાફ બેક કરો. પછી ગરમ તેલમાં મધ્યમ તાપે કડક ગોલ્ડન બ્રાઉન રંગ ના તળવા.
- 4
ગરમાગરમ સ્વાદિષ્ટ બ્રેડ રોલ, કોથમીર ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#સ્નેકસમેગી નૂડલ્સ નું સ્ટફિંગ સાથે બનાવેલ સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ. એર ફ્રાયર માં બેક કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ
#ઇબુક#Day 3સફેદ ઢોકળા એક લોકપ્રિય સ્વાદિષ્ટ વાનગી છે.નવી નવીનતમ વાનગી..ગ્રિલ ટોસ્ટે સ્ટફ્ડ ઢોકળા સેન્ડવીચ.... સફેદ ઢોકળા ની સ્લાઈસ બ્રેડ ની જેમ કાપી ને નારીયેળ-ફુદીના-કોથમીર- ટામેટા નું સ્ટફિંગ ભરી ને ગ્રિલ કરીને બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
ડિસન્સ્ટ્રકશન વડાં પાવ
#ઇબુક#Day18પરંપરાગત વડાં પાવ ની પાર્ટી સ્ટાર્ટર માટે નવી નવીનતમ સ્વાદિષ્ટ વાનગી છે.ડિસન્સ્ટ્રકશન ફૂડ.. છેલ્લા કેટલાક વર્ષોથી આ અસ્પષ્ટ ખોરાક નું વલણ નું ઓફશૂટ છે. આમાં ખાસ કરીને મુખ્ય ઘટકો ને અલગ કરી, તેમને એકસાથે પ્રસ્તુત કરવાનો સમાવેશ થાય છે.આ સામાન્ય રીતે મૂળભૂત આહાર તરફ બઘી રીતે જતા નથી.કિસન્સ્ટ્રકશન વડાં પાવ માં... રેગ્યુલર પાવ વડાં ને બદલે,હોટ ડોગ રોલ બ્રેડ ની સ્લાઈસ પર બટાટા વડાં નું પુરણ પાથરી ને એના ઉપર ચીઝ અને વડાં પાવ ની સુકી લસણ ની ચટણી ભભરાવી ને એરફ્રાયર માં બેક્ડ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
ગ્રિલ પાઈનેપલ વીથ પપૈયા આઇસક્રીમ
#ઇબુક#Day10ડીઝર્ટ ની વાનગી... ગ્રિલ કરેલું પાઈનેપલ ની સ્લાઈસ પર રાઇપ પપૈયા ફેલવર ની આઈસ્ક્રીમ.. એના ઉપર બટરસ્કોચ સીરપ નું ટોપિંગ થી સજાવટ કરેલું સ્વાદિષ્ટ ડીઝર્ટ બનાવી અને એનું સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
#વિકમીલ૩બટાકા ની ભાખરવડી ની જેમ બનાવેલ દાબેલી નું સ્ટફિંગ થી આ સ્વાદિષ્ટ વાનગી.આ દાબેલી ભાખરવડી ગરમ ગરમ ખાવાથી સારી લાગે છે. Jasmin Motta _ #BeingMotta -
સાગો રોલ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ને ઓછું તેલ વપરાય માટે મેં આ સાગો રોલ્સ ને હાફ બેક કરીને તેલમાં તળા છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ બ્રેડ કચોરી(Aalu bread kachori recipe in gujarati)
#આલુસ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગરમ નાસ્તો.બટાટા નું મસાલાવાળુ મિશ્રણ, બ્રેડ ની ગોળ સ્લાઈસ માં ભરીને આ રેસિપી બનાવી.બટાકા એવું શાક છે કે જે બધાને ભાવતું હોય છે. નાના બાળકો અને ઘરના વડીલો બધાને બટેટા ભાવતા હોય છે. તો આજે મેં ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ ની કચોરી બનાવી છે.જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ભરવાં ભીંડી
#એનિવર્સરી#મૈન કોર્સેમૈન કોર્સૈ માટે.. ઔર એક લોકપ્રિય સ્વાદિષ્ટ ભીંડા નું શાક.ભીંડા નું શાક.. કઢાઈમાં વઘારે તેલ નાંખવું પડે છે અને થોડું બળી જાય છે.એટલે માઈક્રોવેવ માં બનાવતી હતી..પણ મારું માઇક્રોવેવ બગાડી ગયો છે ત્યારે મેં આ ભરવાં ભીંડા નું શાક ,૧ ટેબલ સ્પૂન તેલ માં અને પાન પ્રેશર કુકરમાં બાફી ને બનાવું છે. Jasmin Motta _ #BeingMotta -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ (Bread Pizza Spring Roll Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiબ્રેડ પીઝા સ્પ્રીંગ રોલ Ketki Dave -
પીનવ્હીલ સમોસા (Pin Wheel Samosa Recipe In Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ સ્નેકસ સમોસા ની સામગ્રી થી બનાવેલ પીનવ્હીલ સમોસા.મેં પીનવ્હીલ સમોસા ને એર ફ્રાયર માં હાફ બેક કરી ને પછી તેલમાં ફ્રાય/ તળી ને બનાવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ફતીર પ્યાજા(fatir pyaza recipe in gujarati)
#સુપરશેફ2સવાર ના ગરમ નાસ્તા માટે બનાવો સ્વાદિષ્ટ ફતીર પ્યાજા.. બટાકા અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને લચ્છા પરોઠા જેવાં સ્વાદિષ્ટ . Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
કોકોનટ સમોસા (મીની)
#ટીટાઈમસમોસા નાના- મોટા બઘાં નેં પ્રિય હોય છે.એક નવીન રેસિપી...અહીં ફરાળી પેટીસ નું ફીલીગ/ તાજું નારીયેળ નું મિશ્રણ માં થી કોકોનટ સમોસા બનાવવા છે.તો બનાવો અને સ્વાદ માણો..સ્વાદિષ્ટ કોકોનટ સમોસા. Jasmin Motta _ #BeingMotta -
ફિંગર બ્રેડ રોલ (Finger Bread Roll Recipe in Gujarati)
#MDC#cookpadgujarati ફિંગર બ્રેડ રોલ બનાવવા એકદમ સરળ છે. એમાં બ્રેડ ને વણવાની કે સ્ટફિંગ ભરવાનું જરૂર નથી. આ રોલ ને બ્રેડ ની કણક બનાવીને સહેલાઈથી ફિંગર બ્રેડ રોલ બનાવી સકાય છે. મારા બાળકોને આ ફિંગર બ્રેડ રોલ ખૂબ જ ભાવે છે. એટલે મેં આ Mother's Day ના દિવસ માટે આ રોલ મારા બાળકો માટે બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને મસાલેદાર બન્યા છે. તો તમે પણ આ રીતે એકવાર જરૂર થી મારી રેસીપી ટ્રાય કરજો. Happy Mother's Day To All Of You Friends...👍👍🎊🎊🎉🎉 Daxa Parmar -
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ઉલ્ટા પાવ વડાં
#બટેટાપાવ વડાં..ની સામગ્રી થી... બનાવો.. નવી ડીશ.. બેટેટા વડાં માં બ્રેડ સ્ટફિંગ કરી ,આ ડિશ બનાવી છે. સ્વાદિષ્ટ ઉલ્ટા પાવ વડાં નું સ્વાદ માણો ્ Jasmin Motta _ #BeingMotta -
કેનેપીસ ચાટ (Canapes Chat Recipe In Gujarati)
#વિકમીલ૩કેનેપીસ ની પૂરી માં સ્પાઈસી બટાકા, કાંદા અને કેપ્સિકમ નું પુરણ ભરી, બેસન નું ખીરું થી કવર કરી, તળી ને તીખી,મીઠી ચટણી, દહીં, સૈવ નાખી ને બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી વાનગી. Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ રોલ(bread roll recipe in gujarati)
આ આજ ભાગદોડ ની જિંદગી માં ઘણું બધું પાછળ છૂટી જાય છે.એમાં ક્યારેક રસોઈ બનાવવાનો પૂરતો ટાઈમ રેતો નથી.તો એમાં ટેસ્ટી એવો નાસ્તો બનાવેલો છે.#ફટાફટ#બ્રેડ રોલ B Mori -
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)
#GA4#week26બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે. Vrunda Shashi Mavadiya -
ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ફ્રાય બ્રેડ (Fried Bread Recipe In Gujarati)
ફ્રાય બ્રેડ ઉપર આચાર મસાલા મિક્સ કરી ને ખાવા ની મજા આવે, સુપ ની ઉપર પણ ફ્રાય બ્રેડ નાખ્વા મા આવે. Harsha Gohil -
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
બ્રેડ રોલ
#RB15#WEEK15આજે છોકરાઓ ને ભાવતા અને ફટાફટ બની જાય એવા બ્રેડ રોલ બનાવ્યા છે આ રોલ ને છોકરાઓ ને લંચ બોક્ષ માં પણ આપી શકાય hetal shah
More Recipes
ટિપ્પણીઓ (52)