રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌવા ને ચારણી માં લઇ પાણી થી પલાળી દો. બટેટા નાં ટુકડા કરી લો. બધી સામગ્રી ભેગી કરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે રાઈ તતડે એટલે હિંગ નાખી દો.
- 2
હવે તેમાં બટેટા ને વટાણા નાખી ને ફ્રાય કરો.૫ મિનીટ ફુલ ગેસ પર ઢાંકણ ઢાંકી ને બટેટા ફ્રાય થાય એટલે મરચા અને લીમડાના પાન, સિંગદાણા અને કાજુ નાં ટુકડા નાખી ને ૨ મિનીટ સાંતળો. બધું સંતળાઈ જાય એટલે હળદર પાઉડર અને ગરમ મસાલો નાખી ફરીથી ફ્રાય કરો.
- 3
બટેટા બરાબર ચઢી જાય અને મસાલો પાકી જાય એટલે પલાળેલા પૌવા અને ટામેટા નાં ટુકડા નાખી દો. અને સાથે દળેલી ખાંડ, મીઠું સ્વાદાનુસાર અને લીંબુ નો રસ નાખી ને મિક્સ કરી દો અને આલુ ભુજીયા સેવ ને છીનેલું ચીઝ નાખી સર્વ કરો તો તૈયાર છે સવાદિષ્ટ ચટપટા આલુ ભુજીયા સેવ પૌવા 😋😊👌
Similar Recipes
-
-
-
સાબુદાણા ખીચડી
#goldenapron3 #week11# VRAT #POTATO #JEERA #લોકડાઉન રેસિપિસ # રેસીપી કોન્ટેસ્ટ 72 Suchita Kamdar -
ચીઝ આલુ પોહા (Cheese Aloo Poha Recipe In gujarati)
#GA4 #week1Second post#આલુપોહા એ રેગયુલર બનતી રેસિપી છે.પણ કોઈ કાંદા પોહા, ઈમલી પોહા,એવી રીતે અલગ અલગ રીત થી બનાવતા હોય છે.આજે મે આલુ નો ઉપયોગ કરી ને ચીઝ આલુ પોહા બનાવ્યા છે. Namrata sumit -
-
આલુ નેસ્ટ ચાટ
#આલુ નેર્-ટ ચાટબાળકોને વહાલા આલુનાના મોટા સૌને વહાલા આલુઆલુ વગરની થાળીકજિયા ને લાવે તાણીચટાકેદાર મસાલા ને સંગબાળકોના લાવે ઉમંગઆલુ. આલુ. આલુ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
-
-
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LOઆ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે Prafulla Ramoliya -
-
બટેકા પૌવા
#ઇબુક૧#૨૮પૌવા ને આપણે ઘણી અલગ અલગ રીતે બનાવીએ જેમ કે કાંદા પૌવા,મસાલા પૌવા,સ્પાઈસી પૌવા પણ બટાકા પૌવા ની તો વાત જ ન થાય નાના મોટા સૌ ને ભાવે તેવા હોય છે ક્યારેક એવું થાય કે ચલો આજે કંઇક નવું અને જલ્દી થી તૈયાર થઈ જાય તો આ સૌથી ફટાફટ અને બધા ને ભાવે તેવી ચટપટી વાનગી છે. Chhaya Panchal -
સેવ પૌવા (Sev Pauva Recipe In Gujarati)
#DFTઆ રેસિપી મે મારા મમ્મી પાસેથી સિખી છે. આ રેસિપી મારી પ્રિય છે. charmi jobanputra -
-
-
-
-
-
-
-
-
-
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસિપી ચેલેન્જમેં આરેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી કાજલ માંકડ ગાંધી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ Rita Gajjar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12759581
ટિપ્પણીઓ (6)