મસાલા બટેટા ભીંડી
# આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા મસાલો ભેગો કરી લો ત્યારબાદ બટેટાની ચિપ્સ ની જેમ સમારી લો અને ભીંડાને વચ્ચેથી ઉભા ચીરા પાડી લો ત્યારબાદ થયેલ મસાલાને ભીંડા માં ભરી લો અને મસાલા ને બટેટામાં ઉમેરીને સરખી રીતે ચલાવી લો
- 2
ત્યારબાદ એક નોન સ્ટીક પેન માં તેલ ઉમેરીને તેમાં ભીંડા અને એક બાજુ બટેટા મૂકી તેમને ધીમી આંચ પર એક કલાક સુધી ચડવા દો ચડી જાય ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમા-ગરમ રોટલી સાથે અથવા પરોઠા સાથે સર્વ કરો તો તૈયાર છે મસાલા આલુ ભીંડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12786298




ટિપ્પણીઓ