રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક મિક્સર જાર માં કોથમીર, ફુદીનો, આદુ અને મરચા ની પેસ્ટ ત્યાર કરી લૉ. પછી તપેલી માં 4-5 ગ્લાસ પાણી લય તેમાં ત્યાર કરેલ પેસ્ટ, પાણીપુરી મસાલો, લીંબુ નો રસ અને મીઠું તથા ચંચળ નાખી ખાટું તીખું પાણી બનવી ફ્રીજ મા ઠન્ડુ થવા મુકો. હવે આંબલી અને ખજૂર ને ગરમ પાણી મા પલાળી મિક્સર જાર મા પીસી લૉ પછી તેને ગરની થી ગાળી તેમાં ગોળ, મરચું પાવડર અને મીઠું ઉમેરી ગેસ પર ઉકાળી લૉ. પછી તેને ઠન્ડી થવા ફ્રિજ મા મકો.
- 2
હવે બટાકા અને ચણા ને બાફી લો ત્યાર બાદ બટાકા બફાય જાય એટલે છાલ કાઢી મેસ કરી તેમાં ચણા, લાલ મરચું પાવડર, કોથમીર, મીઠું અને ચંચળ નાખી બધું મિક્સ કરી લો.
- 3
પછી કાંદા ને જીણા સમારી લૉ. હવે ત્યાર છે સરસ મજાની પાણીપુરી. પુરી ને સેવ, કાંદા બટાકા નો માવો અને તીખા મીઠા પાણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12781179










ટિપ્પણીઓ (4)