કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#આલુ
આ એક સ્ટાર્સ છે. જે કોઈ ડીપ, સોસ અને એકલું પણ લઈ શકાય છે. આ બાઇટસ નાના મોટા સહુને ભાવે એવું છે.

#આલુ
આ એક સ્ટાર્સ છે. જે કોઈ ડીપ, સોસ અને એકલું પણ લઈ શકાય છે. આ બાઇટસ નાના મોટા સહુને ભાવે એવું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45મિનિટ
2વ્યક્તિ માટે
  • 3મીડીયમ સાઇઝ ના બાફેલા અને છીણેલા બટાકા
  • 2-3કળી લસણ
  • 2 ટી સ્પૂનચિલી ફલેકસ્
  • 2 ટી સ્પૂનઓરેગાનો
  • 2 ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  • 2 ટેબલ સ્પૂનબ્રેડકર્મસ
  • 1 ટી સ્પૂનપીઝા મસાલો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1ચીઝ ક્યુબ છીણેલું
  • તળવા માટે તેલ
  • કોર્નફ્લોર ની સલરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં 3બાફેલા અને છીણેલા બટાકા લો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે પછી તેમાં 2-3 લસણની મોટી કળી ને ક્રશ કરી તેમાં ઉમેરવી

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પછી તેમાં 1 છીણેલું ચીઝ કયુબ ઉમેરવું

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે પછી તેમાં 2 ટી ચમચી ચિલી ફલેકસ્ ઉમેરવા.(ટેસ્ટ મુજબ વધ ઘટ કરી શકાય)

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પછી તેમાં 2 ટી ચમચી ઓરેગાનો ઉમેરો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પછી તેમાં 1 ટી ચમચી પીઝા મસાલો ઉમેરો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પછી તેમાં 2 ટેબલ ચમચી કોર્નફલોર ઉમેરો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે પછી તેમાં 2 ટેબલ ચમચી બ્રેડ ક્રમશ ઉમેરી.ચમચી થી અથવા હાથની મદદથી મિક્સ કરી લો.અને લોટ બાંધી એવો મિકસર તૈયાર કરી અડધો કલાક માટે ફ્રીજ માં સેટ કરી લો

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    હવે પછી તે મિક્સ ને ફ્રીજ ની બહાર કાઢી તેને સરખા ભાગ કરી લેવા.અહીં મેં એક જ ભાગ લીધો છે.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે રોલિંગ પર એક ભાગ લઈ તેને રોલ કરી લેવું

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે પછી રોલિંગ કરેલા રોલ્સ ના એક સરખા ચપ્પુ ની મદદથી ભાગ કરી લેવા. અને સિલિન્ડર શેપ આપવા

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ત્યારબાદ બધા ભાગ લઈ તેને સરખા ભાગે કાપી અને શેપ આપી બધા બાઇટ તૈયાર કરી લેવા.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે પછી કાપેલા અને શેપ આપેલા બાઇટ ને એક ચમચી ની મદદથી કોર્નફ્લોરની સલરી માં ડીપ કરી. 1-2 ટેબલ ચમચી બ્રેડ ક્રમશ લગાવી દો અને બધી બાઇટસ્ ને આવી જ રીતે તૈયાર કરી લો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો

  15. 15

    હવે પછી એક કડાઈમાં તળવા માટે તેલ લો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    હવે તેલ ગરમ થઇ ગયા બાદ ગેસ ની ફલેમ ધીમી કરી દો અને આ તૈયાર કરેલા બાઇટ ને ધીમા તાપે તળી લો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો

  17. 17

    હવે આ બાઇટ એક પ્લેટમાં સર્વ કરી લો.

    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
    પોટેટો ચીઝ ચિલી ગ્રાલિક બાઇટસ (potato cheese chilly garlic bites Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર June 07, 2020 12:27
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sonal kotak
Sonal kotak @cook_22001641
June 08, 2020 12:24
Very yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ચીઝ લસણ બાઇટ્સ મરચાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
  2. ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
  3. મેંગો ફ્રૂટી (mango frooti recipe in gujarati)
  4. આલુ પીઝા કેસેરોલ (ઇન્ડિયન સ્ટાઈલ) (Potato Pizza casserole)
  5. આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
  1. મેંગો બરફી (Mango Barfi Recipe in Gujarati)
  2. મિક્સ દાળ ના પરાઠા (લેફટ ઓવર) (Mix Dal Paratha Recipe In Gujarati)
  3. સમોસા
  4. ઇન્સ્ટંટ  આલુ પીઝા (Instant Alu Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12799663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close