આલુ પીઝા કેસેરોલ (ઇન્ડિયન સ્ટાઈલ) (Potato Pizza casserole)

આલુ પીઝા કેસેરોલ (ઇન્ડિયન સ્ટાઈલ) (Potato Pizza casserole)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટાની છાલ કાઢી તેની થોડી જાડી સ્લાઈસ કરી લો. હવે એક તપેલીમાં મીઠું નાખી પાણી ઉકાળવા મુકો. પાણી ઉકળે ત્યારબાદ તેમાં બટેટાની સ્લાઈસ નાખી તેને અધકચરા બાફી લો. બફાઈ ગયા બાદ તેને ચારણીમાં કાઢી અને ઠંડા થવા દો. હવે બટાટાની સ્લાઈસ ની અંદર મરી,ઓરેગાનો, બટર અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો. કસેરોલ માટેનું ફર્સ્ટ લેયર તૈયાર....
- 2
એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરૂનો વઘાર કરો ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ સાંતળો. લસણની પેસ્ટ સતરાય ગયા બાદ તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ સાંતળો. હવે આ પેસ્ટ માં મીઠું, ખાંડ,ગરમ મસાલો,લાલ મરચું પાઉડર અને મિક્સ હર્બસ નાખી થીક સોસ તૈયાર કરો. સેકન્ડ લેયર માટે નો સોસ તૈયાર...
- 3
એક કડાઈમાં બટર ગરમ થાય ત્યારબાદ તેમાં મેંદાનો લોટ નાખી મેંદાનો લોટ શેકી લો. ત્યારબાદ તેમાં દૂધ નાખી અને ધીમે ધીમે ગાંઠ ના પડે તે રીતે હલાવો. હવે વ્હાઈટ સોસ ની અંદર મિલ્ક પાઉડર, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ખાંડ, મીઠું, મકાઈના દાણાં અને બાફેલા પાસ્તા નાખી મિક્સ કરો. ત્રીજું લેયર તૈયાર..
- 4
હવે એક બેકિંગ ટ્રેમાં નીચે તેલ લગાવી સૌથી પહેલા બટેટાનું લેયર ને તૈયાર કરો. ત્યારબાદ તેમાં બનાવેલું ટમેટાનો સોસ પાથરો અને તેની ઉપર વ્હાઈટ પાસ્તા નું લેયર પાથરો.
- 5
હવે તેમાં ઉપર ચીઝની સ્લાઈસ ગોઠવી અને મકાઈના દાણા અને કેપ્સિકમ પાથરો. તેની ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો... હવે આ ટ્રેનને 12 થી 15 મિનીટ માટે 200 ડિગ્રી ઓવનમાં બેક કરો.
- 6
તો તૈયાર છે એ ખૂબ જ ટેસ્ટી અને ઇન્ડિયન ટચ આપેલી ઈટાલિયન વાનગી....આલુ પીઝા ઇન્ડિયન કેસેરોલ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ચીઝી સ્ટીક (Potato cheese stick recipe in Gujarati)
#આલુ #પોસ્ટ3 આજે મેં શાકભાજી નો રાજા બટેટુ અને ફળોનો રાજા કેરી માંથી એક ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ સ્ટાર્ટર પોટેટો ચીઝી સ્ટીક બનાવેલ છે.... Bansi Kotecha -
પનીર કોર્ન પીત્ઝા (paneer corn pizza recipe in gujarati)
મેં માસ્ટરશેફ નેહા નું રેસિપી જોઈને પીઝા બનાવ્યા છે થોડો ફેરફાર કરીને છે આશા છે થોડો ફેરફાર કર્યો છે એ બધાને ગમશે#noovenbaking#withoutoven#kadhaipizza#cookpadindia#cookpad_gu#Recipe1#week1 Khushboo Vora -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
ચીલી પોટેટો પીઝા (Chili Potato Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો ઓઈલ રેસિપીચીલી પોટેટો પીઝા (નો મેંદા, નો ઓઇલ, નો બેકિંગ પાઉડર , નો સોડા , નો બેકિંગ )આ પીઝા એવો છે કે બધી માતાવો ખુશી ખુશી આપડી ઘરે બનાવશે. ઘરના ના નાના મોટા બધા સભ્યવો ને ખૂબ ભાવશે.બનાવામાં એકદમ સેલીટેસ્ટી પણ અને હેલ્થી પણજરૂર ટ્રાય કરો Deepa Patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ એક નાસ્તા માટે ની વાનગી છેમેંદાના પીઝા તો બધા જ બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમે અહીં ઘંઉ ના લોટમાં થી બનાવ્યા છે પીઝાખુબ સરસ બન્યા છે તમે પણ જરૂર બનાવજોછોકરાઓ ને પણ નાસ્તા /ટીફીન માટે આપી શકાય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13 chef Nidhi Bole -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4#week5#post2#italianpizza#cookpadindia#cookpadgujrati#આજે આપણે ઇટાલિયન પીઝા બનાવીએ, પીઝા નાના મોટા બધાને ભાવે છે, અને બાળકોને તો ખૂબ જ ભાવે છે, તો બાળકોના ફેવરિટ ઇટાલિયન પીઝા બનાવીએ, 🍕🍕 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
#GA4#Week4#Baked#Bellpepperફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા. Urmi Desai -
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
-
ફામૅ પીઝા (Farm Pizza Recipe In Gujarati)
#GA4#બેકડ#પીઝા#Week5પીઝા બધાને જ ભાવતા હોય છે અને મારા ઘરમાં પીઝા બેઝ પણ ઘરે જ બનાવવામાં આવે છે અને આ વખતે મેં ડીસામાં નવી વેરાઈટી થી ટ્રાય કરી છે અને બહુ જ સરસ બન્યા છે બધાને બહુ જ આવ્યા અને હેલ્ધી પણ બન્યા છે વેજિટેબલ્સ પનીર અને એ પણ મેરીનેટ કરીને બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ તડકા ફડકા જેવો ટેસ્ટ છે Khushboo Vora -
પાસ્તા અરાબિયટા (Pasta Arrabiata Recipe in Gujarati)
એરાબિયાટા સોસ, એ એક ઇટાલિયન સ્પાઇસ્સી સોસ છે જે લસણ, ટામેટાં, અને સૂકા લાલ મરચા માંથી બને છે. આ સોસ વધારે પ્રમાણ માં પાસ્તા અને પીઝા માં વપરાય છે.#PS#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પીઝા સ્લાઈડર (Pizza Slider Recipe In Gujarati)
- પીઝા એ દરેક ની પ્રિય વાનગી છે.. અહી ઝડપથી બનતી પીઝા જેવી જ એક વાનગી બનાવેલ છે.. એક વાર જરૂર ટ્રાય કરવા જેવી છે.. ખાસ કરીને બાળકો ને ભાવે એવી વાનગી છે.. Mauli Mankad -
ચીઝી કોર્ન પીઝા(cheese corn pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહાજી એ બનાવેલ નો યીસ્ટ, નો ઓવન પીઝા અમારા પરિવારમાં બધાને ગમ્યા છે. ખરેખર અમે બંને કિડની પેશન્ટ છીએ. ડોક્ટરે મેંદો ,યીસ્ટ વગેરે જેવી ચીજો ખાવાની મનાઈ કરી છે. ત્યારે નેહા જી એ તો અમને હેલ્ધી પીઝા ખાતા કરી દીધા.Thank you so much. Nehaji Neeru Thakkar -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
પીઝા (Pizza Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking RecipesChallengeબેકિંગ વેજીટેબલ પીઝા Hiral Patel -
વાઈટ એન્ડ રેડ સોસ પાસ્તા (White & Red Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા ઇટાલિયન ડીસ છે જે હવે ના આ દિવસોમાં આપણા બધાના ઘરમાં બને છે અને છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે.#GA4#Week5#ITALIYAN#PASTA Chandni Kevin Bhavsar -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadgujaratiપીઝા નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. નાના મોટા સૌને પીઝા પસંદ હોય છે.તો મે બ્રેડ પીઝા બોમ્બ બનાવ્યા છે.જે સ્ટાર્ટર તેમજ સ્નેક્સ માં લઈ શકાય છે તથા ટિફિનમાં પણ બાળક ને આપી શકાય છે. Ankita Tank Parmar -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master
More Recipes
ટિપ્પણીઓ (24)