ખમણ (Khaman Recipe In Gujarati)
#સ્નેકસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં પાણી લઈને તેને ગરમ કરવા મૂકો. પછી બીજા વાસણમાં ચણાનો લોટ,રવો,ને બીજા મસાલા નાખી,પાણી રેડી ખીરું તૈયાર કરો.(ખીરું થોડું પાતળું રખવું)
- 2
પછી એક ડબ્બામાં ખીરું રેડી તેને ગરમ પાણી ના વાસણમાં સ્ટેન્ડ મૂકી પર મૂકો ને તેને 20મિનિટ સુધી થવા દો, પછી તેને બહાર કાઢી તેના કાપા પાડીઠંડા થવા દો.
- 3
એક વધારવા ના વાસણ માં તેલ લઈ તેમાં રાઈ,લીલા મરચાં નો વધાર કરો,ને પછી તેમાં ગ્લાસ પાણી ને ખાંડ નાખી તે પાણી ઉકાળો, ઉકાળી જાય પછી તેને ખમણ પર રેડી તેને 15 મિનિટ સેટ થવા દો, પછી તેના પર લીલા ધાણા નાખી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12814910












ટિપ્પણીઓ (4)