મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદાના લોટમાં રવો અને મીઠું નાખો.
- 2
પછી મરી અને જીરુ અચકચરા વાટી નાંખવા.
- 3
અને મોણ મુઠીયા વડે એટલું નાખી ને લોટ બાંધવો.
- 4
ત્યારબાદ મોટો રોટલો વણી ને વાટકી થી નાની નાની પૂરી કરવી.
- 5
પછી ગરમ તેલ માં તળી ને સર્વ કરવી.પૂરી ધીમા તાપે તડવી જેથી ક્રિસ્પી થાય.
- 6
આ પૂરી કેરી ના રસ સાથે અને ચા સાથે પણ બહુ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12823368





ટિપ્પણીઓ (4)