સાબુદાણા ખીચડી(sago khichdi recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીસાબુદાણા
  2. 2બટાકા બાફેલાં
  3. 1/2 વાટકીસીંગદાણા
  4. 2લીલાં મરચાં
  5. 2 ચમચીતેલ
  6. 1 ચમચીજીરૂ
  7. 7-8મીઠાં લીમડા ના પાન
  8. સિંધવ મીઠું સ્વદાનુસાર
  9. 1 ચમચીખાંડ
  10. 1લીંબુ નો રસ
  11. 1 ચમચીલીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સાબુદાણા ને એક બાઉલ માં લઇ સાબુદાણા ડૂબે એટલું પાણી લઈ 2 કલાક માટે ગરમ પાણી થી પલાળી લો.

  2. 2

    હવે બાકી સામગ્રી તૈયાર કરી લો બટાકા કટ કરી લો. થોડાં સીંગદાણા ને પેન માં લઇ થોડા શેકી લો.

  3. 3

    હવે સીંગદાણા ના ફોતરા કાઢી તેને મિક્સી માં પીસી લો.

  4. 4

    હવે એજ પેન માં તેલ ઉમેરી બાકીના થોડાં સીંગદાણા બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકી લો અને વાટકી માં કાઢી લો.

  5. 5

    હવે શેકેલા સીંગદાણા નો જે ભુક્કો તૈયાર કર્યો છે એને પલાળેલા સાબુદાણા માં ઉમેરી મિક્સ કરી લો. એજ પેન માં જીરું ઉમેરો.

  6. 6

    જીરૂ તતડે એટલે એમાં મરચાં અને કરી પત્તાં ઉમેરી લો બધું મિક્સ કરી બાફેલા બટાકા ઉમેરી લો.

  7. 7

    હવે તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો સાથે હવે સીંગદાણા મિક્સ કરેલા સાબુદાણા આમાં એડ કરી લો.

  8. 8

    બધું મિક્સ કરી તેમાં શેકેલા સીંગદાણા ઉમેરી લો સાથે ખાંડ અને લીંબુ ઉમેરી 15 મિનિટ ઢાંકીને થવા દો.

  9. 9

    છેલ્લે તેમાં ધાણા ઉમેરી સર્વ કરો.તૈયાર છે સાબુદાણા ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

Similar Recipes