ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાર માં બરફ ના ટુકડા અને દૂધ સાથે મિક્સ કરી લો
- 2
ક્રીમ અને ખાંડ નું મિક્સ ચોકલેટ મિલ્ક પાઉડર અને વેનિલા અસેસન્સ દૂધ માં ઉમેરો અને તેને ફરીથી પીસીલો
- 3
વેનિલા એસેન્સ અને ચોકલેટ ગનાશ સોસ ઉમેરી બલેન્ડરથી મિક્સ કરી ગ્લાસ માં બરફ ઉમેરી સર્વ કરો
- 4
શેક માં બરફ ના ટુકડા ઉમેરો અને ચોકલેટ સિરપ ઉમેરી મિક્સ કરો જેથી ઉપર ની ક્રીમ પણ ચોકલેટ ફ્લેવર ની બની જાય
- 5
ચોકલેટ સોસ થી શેક ને સજાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12823514



















ટિપ્પણીઓ (16)