દહીં તીખારી
#goldenaprow3#week21
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની ચટણી ને થોડું પાણી નાખી ઢીલી કરવી પછી.એક લોયામા તેલ નાખી ગેસ ઉપરગરમકરવા મુકવુ પછીતેલ આવી જાય તયારેતેમા રાઈ અનેહીંગ નાખીને તેમા ઊપર મુજબનોબધો મસાલો નાખીગેસ બંધ કરી દેવો અને છેલે તેમા દહીં નાખી બાઉલમા કાઢી લેવુ.તેની ઊપર લીમઙાના પતા રાખી ગાઁનિશીંગ કરો.
- 2
આ તિખારી તમે રોટલી પરોઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે મારી સપાઈસી દહીં તિખારી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825708









ટિપ્પણીઓ