આલુ વડા ચાટ(Aloo Vada Chaat in Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 વ્યક્તી માટે
  1. 3 કપચણાનો લોટ
  2. 1/2 કપડ્રાય મેથી
  3. 1 ચમચીડ્રાય કોથમીર
  4. મીઠું જરુર મુજબ
  5. 3 ચમચીખાંડ
  6. 2 ચમચીલેમન જ્યુસ
  7. 1/2 ચમચીખાવાના સોડા
  8. 2 ચમચીચોપ્ડ લીલા મરચા
  9. 1 ચમચીગાર્લીક પેસ્ટ
  10. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  11. પાણી જરુર મુજબ
  12. 8 કપતેલ
  13. 3પોટેટો બાફેલા
  14. 2 ચમચીકોથમીર ચોપ્ડ
  15. 1 કપલીલી ચટણી
  16. 1/2 કપલાલ મરચુ-લસણની ચટણી
  17. 1 કપગળુ દહીં
  18. 1 કપસેવ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચણાના લોટમાં મેથી,મીઠું,ખાંડ,લેમન જ્યુસ,લીલા મરચા,ગાર્લીક પેસ્ટ,આદુની પેસ્ટ,કોથમીર અને બાફેલા બટેટાને મેશ કરીને એડ કરી મિશ્રણને બરાબર હલાવી વડા માટેનું ખીરુ તૈયાર કરી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો.આલુ વડા માટે તૈયાર કરેલ ખીરામાં સોડા નાખી સરખુ હલાવી લો.હવે તેલ ગરમ થાય એટલે વડા પાડી લો.

  3. 3

    તૈયાર થયેલ વડાને સર્વીગ પ્લેટમાં લઈ તેના પર પહેલા ગળુ દહીંનું લેયર કરો.પછી લીલી ચટણી,લાલ મરચુ-લસણની ચટણી,સેવ અને ફરી લીલી ચટણી અને લાલ મરચુ-લસણની ચટણીનું લેયર કરી આલુ વડા ચાટ તૈયાર કરો.

  4. 4

    આલુ વડા ચાટને ડ્રાય કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

ટિપ્પણીઓ (33)

Similar Recipes