કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો

રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યકિત માટે
  • 1મોટો વાટકો મેંદાનો લોટ
  • 3ચમચા મોણ
  • 2 ચમચીનમક
  • દોઢ ગ્લાસ પાણી
  • સમોસાના પૂરણ માટે
  • 5 નંગમોટા બટાકા બાફેલા
  • 4 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 2 નંગમરચા ઝીણા સમારેલા
  • આ કટકો આદુનો ખમણે લો
  • 1/2ચમચી જીરૂ
  • 4 મોટા ચમચાતેલ
  • ૩ ચમચીચણાનો લોટ
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીલાલ મરચું
  • 2 ચમચીનમક
  • 1/2ચમચી ચાટ મસાલો
  • 1/2ચમચી ગરમ મસાલો
  • 1/2પણી ધાણાભાજી ઝીણી સમારેલી
  • તળવા માટે તેલ
  • વાટકીમાં થોડું પાણી
  • ૨૦ થી ૨૫ નંગ લવિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ મેદાના લોટમાં મીઠું અને મોણ નાખીને સાદા પાણીથી લોટ બાંધી લો લોટ એકદમ કઠણ કે એકદમ ઢીલો નહી બાંધવાનો પછી લોટને ઢાંકીને રાખી દો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સમોસાના પૂરણ માટે બટાકા ને છાલ ઉતારીને છુંદી લો પછી એક તવલા માં તેલ લઇ તેમાં જીરૂનો વઘાર કરો સાથે સાથે મરચું અને આદુ પણ નાખી દો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી પણ નાખી દો અને ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં માપ પ્રમાણે લાલ મરચું ધાણાજીરુ અને હળદર નાખી દો અને નમક નાખી દો અને સરખી રીતે હલાવો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં માપ પ્રમાણે ચણાનો લોટ ઉમેરો સતત હલાવો ચણાનો લોટ નીચે બેસે નહીં એટલા માટે ગેસની આંચ લો રાખવી પછી તેમાં ચાટ મસાલો અને ગરમ મસાલો પણ ઉમેરી દો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચણાનો લોટ સરખો ભળી જાય પછી તેમાં બાફેલા બટાકાને નાખી દો અને સરખી રીતે હલાવીને બધું એક રસ કરી દો અને બધું સરખી રીતે મળી જાય પછી તેમાં ધાણા ભાજી ઉમેરી દો તો આ રીતે સમોસાનું પૂરણ તૈયાર છે ગેસ બંધ કરી અને સમોસાના પૂરણ ને થોડીવાર ઠંડું પડવા દો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સમોસા બનાવવા માટે મેંદાના લોટમાંથી એ લુવો લઇ અને તેનું ગોરણુ તૈયાર કરો તેમાંથી એક મોટી રોટલી વણો ત્યારબાદ તેને લંબચોરસ શેપ આપવા માટે ચારે બાજુથી ચાકુની મદદ થી ધાર કાપી લો

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે લંબચોરસ ના ચાર એક સરખા ભાગ કાપો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ત્યારબાદ એક એક ભાગને અલગ કરીને તેમાં થોડું પૂરણ મૂકી ચારે સામ-સામીબાજુ ભેગી કરીને જોડી લો જોડવા માટે એક વાટકીમાં થોડું પાણી રાખવું અને ચારે ભાગ જોડાઈ ગયા પછી તેમાં ઉપરથી લવિંગ ભરાવું જેથી કરીને કોઈ ભાગ છૂટો ન પડી જાય

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આ રીતે બધા સમોસા તૈયાર થઇ ગયા બાદ ગેસ ઉપર તળવા માટે તેલ મૂકી અને ધીમી આંચ ઉપર ધીમેધીમે તળવા તેલ મા બહુ ઉથલાવવાના નહીં બાકી સમોસાનું પૂરણ બહાર નીકળી જશે બ્રાઉન રંગના થઈ જાય પછી બહાર કાઢી લેવા તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ રૂમાલી સમોસા જેનો ટેસ્ટ ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે

    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રૂમાલી સમોસા (Rumali Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 10, 2020 17:25

ટિપ્પણીઓ (14)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
June 11, 2020 10:19
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. મેંદા ની ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
  2. પીઝા બાઈટ (Pizza Bites recipe in Gujarati)
  3. કોબી નાં પકોડા (Cabbage Pakoda Recipe In Gujarati)
  4. રગડા પેટીસ (Ragda with Pattice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836173
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close