મેંદા ની ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
Shaper Veraval

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ મેંદો,
  2. ૧ ચમચીમરી ભૂકો,(પાઉડર નહિ)
  3. મીઠું સ્વાદાનુસાર,
  4. તેલ તળવા માટે, મોણ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં લોટ ચાળી તેમાં મરી નો ભૂકો, ૪ થી ૫ ચમચી તેલ નાખી લોટ બાંધવો.થોડી વાર રેસ્ત આપી લુવા બનાવી પૂરી વણવી.

  2. 2

    પૂરી બનાવી થોડી વાર સુકાવા દેવું.અને મિડીયમ ફ્લેમ ઉપર જ પૂરી તડી લેવી.

  3. 3

    ચા સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @cook_22780729
પર
Shaper Veraval

Similar Recipes