ભૂંગળા બટેકા(Bhungla bateta recipe in Gujarati)
#સ્નેક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી લો અને તેના નાના પીસ કરી લો.
- 2
એક પેન માં તેલ ગરમ કરો અને પછી તેમાં લસણ ની પેસ્ટ અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી
- 3
તેલ માં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો પછી હળદર ઉમેરો પછી તેમાં ટામેટા પ્યુરી ઉમરો
- 4
સાતળેલા આદુ મરચા માં ટોમેટો પ્યુરી ઉમેરી.
- 5
ટોમેટો પ્યુરી માં મસાલા ઉમેરો અને કોથમીર ઉમેરો
- 6
તૈયાર ગ્રેવી ને થોડી વાર મસાલો કર્યા પછી સાંતળો.
- 7
બાફેલા બટેટાના નાં નાના પીસ કરો અને ગ્રેવી માં ઉમેરI અને કોથમીર ઉમરો.
- 8
બટેટા નું શાક તૈયાર છે
- 9
બટેટા ના શાક સાથે ભૂંગળા પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12836669





























ટિપ્પણીઓ (5)