રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બધી સામગ્રી ભેગી કરી ને કોબી,બટાકા,ડુંગળી ને ખમણી લો.
- 2
ત્યાર બાદ ગેસ પર તેલ મૂકી ને ખમનેલ વસ્તુ ને સાંતળી લો.તેમાં નીમક,હળદર,લલમરચું,ને ધાણા નાખી ઠંડું પડવા દો.
- 3
ત્યાર બાદ મેંદાના લોટ માં અજમો, મીઠું ને સહેજ તેલ નાખી નેલોટ બાંધો
- 4
હવે મોમોઝ બનાવવા માટે લુવો લઈને પૂરી બનાવી તેમાં પૂરણ નાખી દો
- 5
ત્યાર બાદ તેને અલગ અલગ આકાર માં બનાવી લો
- 6
તમારી પસંદગીના કોઈ આકાર આપી શકો.
- 7
ત્યાર બાદ તપેલી માં વરાળ થી ૧૦ મિનિટ બાફી લો.તૈયાર છે મોનોઝ.અને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12850446

















ટિપ્પણીઓ (3)