મસુર દાળ નમકીન (masoor dal Namkeen)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12850970
સૌપ્રથમ મસુર ને 5 કલાક પલાળી રાખવી..પલાડતી વખતે તેમા સોડા ઍડ કરવો..
5 કલાક પછી તેમાથી પાણી કાઢી ને કોરી કરી લેવી..અને 30 થી 40 મિનિટ કપડા મા પાથરી દેવી..
તેલ ગરમ કરવા મુકવું...અને થોડી થોડી કરી ને બધી મસુર તળી લેવી..
અને બનાવેલો મસાલા મિક્ષ તેના પર છાંટી લેવો..
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ