ક્રીમી જામુન ડેઝટઁ(Creamy Jamun Desert Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જાંબુ ના બી કાઢી મીકસર મા ક્રશ કરી લો અને એક બાઉલ મા ગરણી મુકી તેમા કાઢી લો એટલે થીક ક્રશ થઇ જાય અને કેળા ને તાજા દુધ ની મલાઇ સાથે ક્રશ કરી લો અને બીસ્કીટ નો ભુકો કરી લો
- 2
હવે એક ગ્લાસ લો તેમા બીસ્કીટ નુ લેયર કરો પછી તેને થોડુ પે્સ કરી જાંબુ ના ક્રશ નુ લેયર કરો હવે બીસ્કીટ નુ લેયર કરો પછી કેળા અને મલાઇ ના ક્રશ નુ લેયર કરો આજ રીતે બધા લેયર ફરી રીપીટ કરો
- 3
હવે ઉપર કેળા ની અને જાંબુ ની સ્લાઇસ અને ફુદીના ના પાન થી ગાનીઁસ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જામુન શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)
ફ્રોઝન, ચોમાસા માં જ મળતા હોવાથી હું તેને ફ્રોઝન કરું છુ Bina Talati -
-
-
-
-
-
-
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala jamun recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ 9 Payal Mehta -
-
-
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3 કાલા જામુન એ એક ભારતીય મીઠાઈ છે.લગ્નપ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે.કાલા જામુન અલગ અલગ રીતે બનતા હોય છે.ટ્રેડિશનલી તેમાં માવો અને પનીર વાપરી ને બનાવાય છે.મેં ઈન્સ્ટન્ટ માવો બનાવી ને માવા અને પનીર માં થી બનાવ્યા તેમાં ડ્રાયફ્રૂટ્સ,ઈલાયચી અને કેસર નો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ તો .......... આવી જાવ. Alpa Pandya -
-
#જામુન કેન્ડી(jambu candy in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ20અત્યારે જામુન ની સિઝન ને એમાંય વ્રત મોરા ચાલે તો તેમાં ફરાળી કેન્ડી ઘરે જ બનાવી શકાય જેની રેસિપી આજે અહીં મુકું છું.Namrataba parmar
-
મહારાષ્ટ્રિયન જામુન પીયુષ (Maharashtrian Jamun Piyush Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiમહારાષ્ટ્રિયન જામુન પીયુષ Ketki Dave -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Week3કાલા જામુન મોટે ભાગે માવા અને પનીર માંથી બને છે. પણ મેં મિલ્ક પાઉડર માંથી બનાવ્યા છે. ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. આ એક ભારતીય મીઠાઈ નો પ્રકાર છે. તે ડિઝર્ટ તરીકે અથવા તો જમવા ની સાથે પીરસવા માં આવે છે. લગ્ન પ્રસંગે પણ આ મીઠાઈ બનતી હોય છે. તેની અંદર કાજુ, બદામ, પિસ્તા અને ઈલાયચી નું સ્ટફિંગ હોય છે. Arpita Shah -
-
જામુન શેક
#FDફ્રેન્ડ એટલે તમારી સુખ દુઃખ ની બધી વાત કરી શકો અને એકબીજા ને સમજી શકો એ જ છે અને હું આ શેક મારી ફ્રેન્ડ અમી ને ડેડીકેટ કરું છું. Arpita Shah -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar -
હોટ ગુલાબ જામુન (Hot Gulab jamun Recipe in Gujarati)
#trendગુલાબ જામુન આપણે મિઠાઈ તરીકેતો ખાતા જ હોઈએ આજે મે તેને ચિલડ વેનીલા સાથે સવૅ કરેલ જે આપણે ડેઝટૅ તરીકે સવૅ કરી શકાય હોટ અને કોલ્ડ નુ આ કોમ્બીનેશન ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે. Pinky Jesani -
કોકો ચોકો રોલ (Coco Choco Roll Recipe In Gujarati)
#WDHappy Women's Day આ રેસીપી હુ માનસી ઠકકર ને ડેડીકેટ કરૂ છુ Thank you જેણે મને કુક પેડ મા આવવા નો મોકો આપ્યો mitu madlani -
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week_3#cookpad_gu#cookpadindiaમેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે. Chandni Modi -
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#week3#EB#cookpad#cookpadindia#cookpadguj#dessertકાળા ગુલાબ જામુન સૌથી વધારે સ્વાદિષ્ટ અને પ્રખ્યાત મીઠાઇઓ માંથી એક છે. તહેવાર હોય કે જન્મદિવસ ની પાર્ટી .. આ મીઠાઈ મોટેભાગે બનતી હોય છે .આ મીઠાઈ પનીર અને માવા થી બને છે.આ જામુન અંદરથી રસીલા અને ડ્રાયફ્રૂટ થી ભરેલા હોય છે તેની બહારની પરત થોડી dark કલર ની હોય છે અને ચાસણી માં ગુલાબજળ નાખવાથી આ મસ્ત સુગંધિત બને છે.મુગલ ના સમય થી આ મીઠાઈ બનતી આવી છે. Mitixa Modi -
સ્ટફ્ડ કાલા જામુન (Stuffed Kala Jamun Recipe In Gujarati)
#EB#week3#kalajamun#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12857783
ટિપ્પણીઓ (15)