બેસનનાં લાડુ (Besan Ke Laddu Recipe in Gujarati)

Nigam Thakkar Recipes @cook_17489753
#માઇઇબુક પોસ્ટ5
બેસનનાં લાડુ (Besan Ke Laddu Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ5
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં મધ્યમ આંચે ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ શેકો. ગેસની ફ્લેમ ધીમી રાખી સરસ લોટ શેકાય પછી ગેસ બંધ કરો.
- 2
તેમાં ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 3
મનગમતી સાઈઝનાં લાડુ વાળી બદામથી સજાવી ઠાકોરજીને ભોગ ધરો. તૈયાર છે બેસનનાં લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12859063



ટિપ્પણીઓ (12)