ફુદીના  પૂરી(phudina ni puri in gujarti)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#સ્નેકસ

ફુદીના  પૂરી(phudina ni puri in gujarti)

2 કમેન્ટ્સ કરેલ છે

#સ્નેકસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ વ્યક્તિ
  1. ૧ વાડકીઘઉં નો લોટ
  2. ફુદીનો
  3. લીલું મરચું
  4. ૧ ચમચીજીરૂ
  5. ૧/૨ ચમચીમીઠું
  6. ૧/૨ ચમચીખાંડ
  7. ૧/૨ ચમચીલીંબુ રસ
  8. ૧/૪ ગ્લાસપાણી
  9. તેલ મોણ માટે(૨ ચમચી)
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા લોટ લો એમાં મીઠુ તેલ નાખો હવે ફુદીના ની પેસ્ટ એટલે એક જાર માં ફુદીનો મીઠું ખાંડ લીંબુ રસ જીરુનાખી પાણી નાખી પીસી લો અને લોટ બાંધો એ પેસ્ટ થી.

  2. 2

    લોટ સહેજ નરમ રાખવો.હવે લોટ માંથી લુઓ લઈ પૂરી વણી લો.એક પચી એક વણી લો.

  3. 3

    હવે એક તપેલી માં તેલ ગરમ મૂકો.અને પૂરી ફ્રાય કરી લો.

  4. 4

    તો રેડી છે ફુદીના પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

Similar Recipes