કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી મુખ્ય ફોટો

વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો

વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati)

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076

#goldenapron3

#goldenapron3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 વ્યક્તિ માટે
  • 1 કિલોવેસન
  • 1 ચમચીટાટા સોડા
  • 3ચમચા તેલ(મોળ માટે)
  • મરી પાઉડર ગાંઠિયા ઉપર છાંટવા માટે
  • હિંગ
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વેસન ને ચાળી લ્યો.વેસન વર્લ્ડ કપ હોઈ તો ગાંઠિયા વધુ સારા બને છે.પછી તેમાં તેલ અને મીઠું નાખો.

    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક વાટકી માં થોડું પાણી લઈ તેમાં સોડા નાખી ઓગાળી નાખો.પછી એ લોટ માં નાખી પાણી વડે નરમ લોટ બાંધો.પછી તેને 15 મિનિટ ઢાંકી રહેવા દો.

    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    15 મિનિટે પછી લોટ ને એકદમ ટૂપી પાટલા પર હાથેથી ગાંઠિયા વણો.

    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક કડાઇ માં તળવા માટે તેલ મુકો.તેલ ગરમ થાઈ એટલે તેમાં વણેલા ગાંઠિયા નાખો.સાવ ધીમી આંચે તળો.બને બાજુ ફેરવો.

    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ રીતે તૈયાર થયેલા ગાંઠિયા માં ઉપર થી હિંગ અને મરી પાઉડર નાખી સર્વે કરો.આ ગાંઠિયા લોટિયા સંભાર સાથે ખૂબ સરસ લાગે છે.

    વણેલા ગાંઠિયા (vanyela gathiya inGujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Budhecha
Nisha Budhecha @cook_21781076
પર June 13, 2020 15:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વણેલા ગાંઠિયા ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. લીબું ફૂદીના શિકંજી (limbu phudino sikanji in Gujarati)
  2. બ્લેક એન્ડ વાઈટ કેક (black and white cake in Gujarati)
  3. પપૈયું નો સંભારો
  4. વેજીટેબલ સેન્ડવિચ ઈન વ્હીટ બ્રેડ(veg sandwitch in brown બ્રેડ in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12868692
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close