કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક બ્રેડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક બ્રેડ રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક બ્રેડ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#સ્નેક્સ
#માઇઇબુક
# પોસ્ટ ૪

#સ્નેક્સ
#માઇઇબુક
# પોસ્ટ ૪

વધુ વાંચો

ગાર્લિક બ્રેડ

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#સ્નેક્સ
#માઇઇબુક
# પોસ્ટ ૪

#સ્નેક્સ
#માઇઇબુક
# પોસ્ટ ૪

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીમેંદાનો લોટ
  • 1/2વાટકી દહીં
  • 1/2ચમચી બેકિંગ પાઉડર
  • 1/4 ચમચી બેકિંગ સોડા
  • મીઠું જરૂર મુજબ
  • ચપટીખાંડ
  • 2 ચમચીતેલ
  • 2 ચમચીલસણની પેસ્ટ
  • 2 ચમચીબટર
  • 1 ચમચીઓરેગાનો
  • 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  • 1ક્યુબ ચીઝ
  • 2 ચમચીધાણાજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી જ સામગ્રીને લો હવે મેંદાના લોટમાં મીઠું ખાંડ બેકિંગ પાઉડર બેકિંગ સોડા તેલ દહીં નાખી લોટ બાંધવો અને તેને બે કલાક માટે રહેવા દો

    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટો લૂઓ લઈ તેની જાડી રોટલી વણો પછી તેના પર બટર તથા લસણની પેસ્ટ લગાડો પછી તેના પર ધાણાભાજી તથા ચીઝ છીણી લો અને તેના પર ઓરેગાનો છાંટો પછી રોટલાને અડધો વાળી દો

    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેના બટર લગાડી દો પછી તેના પર ચીલી ફ્લેક્સ છાંટો અને બધી જ કિનારીને સહેજ દબાવી દો અને વચ્ચે કાપા પાડી લો હવે એક નોનસ્ટિક પેનમાં બટર લગાડી બ્રેડ શેકવા દો ઢાકણ ઢાંકી દો

    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ3ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એકસાઇડ ચડી જાય પછી તેને બીજી સાઇટ ફેરવી લો બંને સાઇડ ચડી જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો અને વચ્ચે કાપા પાડી લો

    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરો અને ધાણા ભાજી થી ગાર્નિશિંગ કરો તૈયાર છે મસ્ત મજાની ગાર્લિક બ્રેડ

    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક બ્રેડ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર June 13, 2020 18:33

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 14, 2020 02:52
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાર્લીક બ્રેડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. પીઝા કપ્સ ઇન અપપે પેન (Pizza cups in appe pan)
  2. ક્રીમી પેસ્તો ફયૂસિલિ પાસ્તા
  3. તવા સેન્ડવીચ (Tawa sandwich recipe in gujarati)
  4. બ્રેડ ઉપમા(Bread upma)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12870304
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close