કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભીંડા ના રવૈયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભીંડા ના રવૈયા રેસીપી મુખ્ય ફોટો

ભીંડા ના રવૈયા

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#માઇઇબુક
#પોસ્ટ૨
આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

#માઇઇબુક
#પોસ્ટ૨
આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો

ભીંડા ના રવૈયા

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

#માઇઇબુક
#પોસ્ટ૨
આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

#માઇઇબુક
#પોસ્ટ૨
આ ભીંડા ના રવૈયા મારા ઘરમાં બધા ને જ બોવ ભાવે છે. અને આ રવૈયા ની રેસિપી હું મારા સાસુ પાસે થી શીખી છું. અને ખૂબ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૫ વ્યક્તિ
  • ૫૦૦ ગ્રામ ભીંડા
  • ૨ચમચા ચણા નો લોટ
  • ૨ ચમચીતલ
  • મસાલા માટે:-
  • ૧ ચમચીહળદર
  • ૩ ચમચીલાલમરચું
  • ૪ ચમચીધાણાજીરું
  • ૧ ચમચીબાદશાહ નો ગરમ મસાલો
  • ૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ૨ ચમચીદરેલી ખાંડ
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટ ની અંદર લાલમરચું,હળદર, ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું,ખાંડ,આદુ લસણ ની પેસ્ટ આ બધું લય તેમાં તેલ નું મોણ નાખી મિક્સ કરી લો.

    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ ભીંડા માં આરીતે નાના કાપી વચ્ચેથી કાપી મસાલો ભરી દો.

    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ2ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ પેન માં તેલ લય તેમાં રવૈયા મૂકી ઢાંકી ને થવાડો.

    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ ભીંડા ચડી જાય પછી ભીંડા ની વચ્ચે જગીયા કરી ભીંડા ના રવૈયા નો મસાલો એડ કરી ને બરાબર મિક્ષ કરી લો.પછી થોડી વાર થવાડો પછી સવ કરો.

    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
    ભીંડા ના રવૈયા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર June 14, 2020 10:30

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભીંડા રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુરતી સરસીયા ખાજા (સોડા ખાર ના ઉપયોગ વગર)
  2. પનીર લબાબદાર(paneer lababadar in gujarati)
  3. સુરતી પેટીસ(surti petties in Gujarati)
  4. દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. ચોળાફળી(Cholafali Recipe In Gujarati)
  1. ક્રિસ્પી મસાલા ઢોસા (Crispy Masala Dosa recipe in Gujarati)
  2. મેંગો કસાટા આઈસ્ક્રીમ (Mango casatta icecream Recipe in Gujarati)
  3. ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe in Gujarati)
  4. છોલે ભટુરે (chole bhature recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12876987
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close