છોલે ભટુરે (chole bhature recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામછોલે
  2. 3 નંગટામેટાં
  3. 4 નંગડુંગળી
  4. 7-8કળી લસણ
  5. 1 વાટકીઘઉં નો લોટ
  6. 1/2 વાટકીરવા નો લોટ
  7. 1ચમચો મેંદો લોટ
  8. 1 ચમચીઆદું અને
  9. મરચું પીસીને
  10. તળવા માટે તેલ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1ચમચો છોલે મસાલા
  13. 1 ચમચીહળદર પાઉડર
  14. 1 ચમચીમરચું પાઉડર
  15. 1 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ઘઉં નો લોટ, મેંદા નો લોટ, રવા લોટમાં મીઠું,મોણ તેલ નાખી લોટ બાંધી લો.થોડીવાર ઢાંકી દો.

  2. 2

    આઠ કલાક પહેલા પલાળેલા ચણા ને બાફી લો.ટામેટાં, ડુંગળી અને લસણની પેસ્ટ અલગ-અલગ બનાવી લો.

  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વઘાર મા રાઈ, જીરું, હીંગ ઉમેરો અને લસણની પેસ્ટ, ડુંગળી ની પેસ્ટ સાંતળી તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરો.

  4. 4

    10મીનીટ સુધી ઉકાળી તેમાં બાફેલા છોલે ઉમેરો અને મસાલા માં મીઠું મરચું, હળદર છોલે ચણા નો એવરેસ્ટ મસાલો નાખી ને ઉકાળી લો.

  5. 5

    લોટ બાંધેલો છે તેના ભટુરે વણી ને કડાઈમાં તેલ મૂકી ગરમ કરી તેમાં તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes