કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા

Reena Patel
Reena Patel @cook_22318486

#goldenapron3
#week13

#goldenapron3
#week13

વધુ વાંચો

પનીર મસાલા

Reena Patel
Reena Patel @cook_22318486

#goldenapron3
#week13

#goldenapron3
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • ૧ નાની વાટકીસમારેલું કેપ્સીકમ
  • ૨ નંગટામેટા ની ગ્રેવી
  • ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૨ ચમચીકસુરી મેથી
  • ૩ ચમચીમલાઈ
  • 1/2 વાટકીસમારેલી કોથમીર
  • 1/2 ચમચીઆખું જીરૂ
  • ૪ ચમચીબટર
  • ૧ ચમચીઘી
  • 1/2 ચમચીહિંગ
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીજીરા પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૨ ચમચીલાલ મિર્ચ પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • થોડું ખમણેલું પનીર
  • 1/2 ચમચીચણાની દાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પનીર ને થોડું ખમણી બીજા પનીરના ટુકડા કરી સાઈડ પર મૂકી દો હવે એક કઢાઈમાં બટર અને ઘી લઈ ગેસ પર મૂકો બટર થોડું ગરમ થાય એટલે તેમાં આખું જીરું હિંગ ચણા દાળ એડ કરી મિક્સ કરો

  2. 2

    હવે તેમાં ટામેટા ની ગ્રેવી કસૂરી મેથી આદુ-મરચા-લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી કેપ્સીકમ એડ કરી બરાબર મિક્સ કરો મિક્સ થઇ જાય એટલે તેમાં હળદર મીઠું જીરુ પાઉડર અને ગરમ મસાલો એડ કરી બરાબર મિક્સ કરી પાંચ-સાત મિનિટ સાંતળો

  3. 3

    બરાબર બફાઈ જાય એટલે તેમાં લાલ મિર્ચ પાઉડર એડ કરી મિક્સ કરી પનીરના ટુકડા એડ કરો અને ફરીથી સરખું મિક્ષ કરી ફરી ૨ થી ૩ મિનિટ સાંતળવું

  4. 4

    હવે તેમા ખમણેલું પનીર અને કોથમીર એડ કરી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reena Patel
Reena Patel @cook_22318486
પર June 16, 2020 05:41

ટિપ્પણીઓ (3)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
August 15, 2020 13:58
Woq
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  3. સાલસા સોસ
  4. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  5. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  1. સેઝવાન જીની ઢોસા(schezwan jini dosa recipe in Gujarati)
  2. શાહિ કાજુ પનીર(shahi kaju paneer in Gujarati)
  3. મેંગોલા
  4. મસાલા અમેરિકન મકાઈ /masala American sweet corn recipe
https://cookpad.wasmer.app/in-gu/recipes/12896171
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close