રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં ચણા નો લોટ મિક્સ કરી નમક, તેલ નાખી લોટ બાંધો. ધાણા, જીરું, વરિયાળી કોપરું સેકી લો. મિક્સર માં ક્રશ કરી તેમા હળદર, મરચું, તલ, ગરમ મસાલો નાખી સ્ટફિંગ રેડી કરો.
- 2
લોટ ને રેસ્ટ આપી લુવા પાડી મોટી રોટલી વણી ઉપર ગોળ આંબલી ની ચટણી લગાડી ઉપર સ્ટફિંગ પાથરી રોલ વાળી લો.તેના કાપા પાડી દબાવી દો.
- 3
તેલ ગરમ મૂકી મીડીયમ આંચ પર તળી લો. લાઈટ બ્રાઉન થાય એટલે કાઢી લો. ઠરે પછી ડબ્બા માં ભરી લો.
Similar Recipes
-
-
*ભાખરવડી*
બરોડાની ફેમસ ભાખરવડી હવે ઘેર જ બનાવો.બહુ.ટેસ્ટી અને ઓલટાઈમ ખાવી ગમે .#ગુજરાતી Rajni Sanghavi -
-
-
-
-
-
બૅકડ / શેકેલી ભાખરવડી
ચા કે કોફી સાથે ખવાય છે એ ગુજરાતી નાસ્તો. લાંબા સમય સુધી સાચવી ને મૂકી શકો છો. તેને તળી ને બનાવાય છે, હું એને તાવી પર શેકી ને બનાવીશ. Kalpana Solanki -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2પહેલા તો મહારાષ્ટ્ર ની બાકરવડી બોલાતી અને વખણાતી..પછી ગુજરાતી માં આવી એટલે ભાખરવડી શરૂ થઈ અને ટેસ્ટ માં ખટમીઠી થવા લાગી..પણ ગમે તે કહો આ વાનગી બહુ જ ટેસ્ટી બને છે ચાહે એ મહારાષ્ટ્ર ની હોય કે ગુજરાત ની..મે આજે ટ્રાય કરી છે. Recipe ઇઝી રીતે બનાવી છે, જોવો અને તમે પણ જરૂર બનાવજો Sangita Vyas -
-
-
-
-
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
જામનગર ફેમસ ડ્રાયફ્રુટ કચોરી (Jamnagar Famous Dryfruit Kachori Recipe In Gujarati)
#CT#famousreceipe Uma Buch -
-
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#zoomclass@palak_shethZoom class માં live ભાખરવડી શીખ્યા.Palak mam એ ખુબ સરસ રીતે બનાવતા શીખવ્યું Daxita Shah -
-
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#palakઆ રેસિપી મેં પલક મેમ સાથે ઝૂમ લાઈવ પર સીખી છે જેનો સ્વાદ એકદમ બરોડા ની ફેમસ જગદીશ ની ભાખરવડી જેવો જ થયો છે. Shital Jataniya -
-
-
#મગદાળ ની કચોરી(mug daal kachori in gujarati)
#goldanapron3#week 20#સ્પાઈસી#માઇઇબુકપોસ્ટ 4#વિકમીલ1 Gandhi vaishali -
-
ભાખરવડી (Bhakharvadi recipe in gujarati)
#મોમઘઉં ની ટેસ્ટી, ક્રીસ્પી નાસ્તો. મારી મમ્મી મારા માટે બનાવી આપતા. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12901317
ટિપ્પણીઓ (10)