કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#Goldenappron3 #week22 #Sauce
#વિકમીલ1
#Spicy

#Goldenappron3 #week22 #Sauce
#વિકમીલ1
#Spicy

વધુ વાંચો

પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#Goldenappron3 #week22 #Sauce
#વિકમીલ1
#Spicy

#Goldenappron3 #week22 #Sauce
#વિકમીલ1
#Spicy

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
બે વ્યક્તિ
  • 2મોટા કેપ્સીકમ
  • 100 ગ્રામપનીર
  • 4કાંદા
  • 4ટામેટાં
  • 1 વાટકીદહીં
  • 4 (5 ચમચી)તેલ
  • 1/2ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2ચમચી ઓરેગાનો
  • 2 ચમચીકોર્નફ્લોર પાઉડર
  • 2 ચમચીમેંદો
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  • ચપટીહિંગ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2ચમચી જીરૂ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • થોડી કોથમીર
  • થોડી કસૂરી મેથી
  • 1 ચમચીરેડ ચીલી સોસ
  • 1સૂકું લાલ મરચું
  • 1તમાલપત્ર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકીમાં કોન ફ્લોર અને મેંદો મિક્સ કરી તેમાં chilli flakes oregano થોડું મીઠું તો લાલ મરચું રાખી તેમાં બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી મિશ્રણ તૈયાર કરો તેમાં પનીરના નાના ટુકડા કરી અંદર ઉમેરો તેને પાંચ મિનિટ એમ જ રહેવા દેવું ત્યારબાદ તેલમાં તળી લેવું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે કેપ્સીકમ કાંદા ટામેટાં સમારી લઈશું ત્યાર બાદ કાંદા અને ટામેટાની ગ્રેવી કરી લઈશું

    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર જીરુ અને હિંગ નાખી વઘાર કરવો ત્યારબાદ તેમાં કાંદા ની ગ્રેવી એડ કરવી ગ્રેવી બરાબર ચડવા લાગે એટલે તેમાં ટામેટાની ગ્રેવી ઉમેરવી ત્યારબાદ તેમાં બધા મસાલા કરીશું હળદર ધાણાજીરૂ લાલ મરચું મીઠું ઉમેરવું ત્યારબાદ પાંચ મિનિટ ચડવા દેવું

    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં એક વાટકી દહીં ઉમેરી આપણે સમારેલા કેપ્સીકમ ડુંગળી અને ટામેટાં ઉમેરો અને બરાબર હલાવવું હવે તેમાં થોડો રેડ ચીલી સોસ ઉમેરવો તેનાથી તે ટેસ્ટ એકદમ સરસ આવશે તેની સાથે પનીરના તળેલા ટુકડા પણ ઉમેરી દેવા હવે તેને દસ મિનિટ માટે બરાબર ચડવા દેવું

    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે જ્યારે તેલ છૂટું પડવા લાગે ત્યારે સમજવું કે આપણી સબ્જી બરાબર ચડી ગઈ છે સૌથી છેલ્લે આપણે કસૂરી મેથી ઉમેરીશું જેનાથી તેનો ટેસ્ટ શાકમાં ખુબ જ સરસ આવે છે

  6. 6

    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર 65 સબ્જી(Paneer 65 sabji recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર June 16, 2020 10:39
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ (22)

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
June 26, 2020 05:51
Thank you so much💕💕
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર 65 શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
  2. ભાખરવડી(bhakhrvadi in gujarati)
  3. પાણી પૂરી ની પૂરી(pani puri ni puri recipe in Gujarati)
  4. વેજ 99 (veg 99 recipe in Gujarati)
  5. પાઉંભાજી ની ચટણી ::: (Paubhaji chutney recipe in Gujarati)
  1. નાચોઝ(nachos in Gujarati)
  2. જરદાલુનુ જ્યુસ(jardalu nu juice in Gujarti)
  3. છોલે (chhole recipe in gujarati)
  4. પાકા કેળાનું શાક(paka kela nu saak in Gujarti)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12898659
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close