પાઉંભાજી(pav bhaji in gujarati)

Savani Swati @cook_19763958
પાઉંભાજી(pav bhaji in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોબીજ અને બટેકા ને ધોઈ કુકર નાખી મીઠું અને હળદર ઉમેરી ને 5 થી 6 સિટી થી બાફી લો.અને વટાણા ને અલગ વાસણ માં છુટા બાફી લો.અને ડુંગળી, કેપ્સિકમ, અને ટામેટાં ના જીણા સમારી લો.
- 2
લસણ અને લીલા મરચાને ખાંડી ને એમાં લાલમરચુ અને મીઠું ઉમેરી પેસ્ટ બનાવી લો.હવે તેલ મૂકી લસણ ની પેસ્ટ સાંતળો અને તરત જ તેમાં ડુંગળી ઉમેરો અને ત્યારબાદ ટામેટાં અને કેપ્સિકમ એડ કરો અને તેલ છૂટે નહીં ત્યાસુધી બધું સાંતળો.
- 3
હવે બાફેલા શાકભાજી ને મેશ કરીને તેમાં ઉમેરો,અને પાવભાજી મસાલો અને લાલમરચુ મિક્ષ કરી થોડું પાણી ઉમેરી સ્મૂથ પેસ્ટ બનાવી ભાજીમાં ઉમેરો અને થોડું પાણી નાખી ને ભાજી ને થોડી વાર બફાવા દો, જેથી સરસ કલર સાથે ભાજી રેડી થઈ જશે.
- 4
તો અહીં તૈયાર છે તીખી તમતમતી પાવભાજી જે નાના મોટા સૌ ને ભાવે એવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12902505















ટિપ્પણીઓ