#સ્પાઇસીસ દાલ તડકા

દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો.
#સ્પાઇસીસ દાલ તડકા
દાળ તો ગુજરાતી લોકોનું ફેમસ વ્યનજન છે તેમાં પણ દાલ ફ્રાય દાલ તડકા આ બધું તો ખુબજ ફેમસ છે તો આજે મેં દાલ તડકા બનાવીછે તો તેની રીત પણ જાણી લો.
રાંધવાની સૂચનાઓ
- 1
અહીં મેં દાળને ધોઈ ને પાણીમાં પલાળી છે તેને પ્રેસરકુકરમાં કુક કરી ને તેમાં આદુલસન મરચાંની પેસ્ટ નાખી સાથે હરદર ને સ્વાદમૂજબ નમક નાખી ને ઉકાળવી
- 2
આદુમરચાની પેસ્ટ ને લસણને રફલી વાટીને લધા છે ત્યારબાદ એક વઘરયામાં એક ચમચી દેશી ઘી લઈને ગરમ થાય ત્યારે તેમાં ઝીણું સમારેલું લસણ લઈને નાખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેમાં મરચું પાવડર નાખીને દાળમાં વઘાર કરવો દેશી ઘી થી દાળનો ટેસ્ટ ખુબજ મસ્ત આવશે
- 3
આ રીતે દાળ વધારી ને તેને મેં સ્ટીમ રાઈસ સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે સ્પાઈસી દાળ તડકા.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય ને સ્ટિમ રાઈસ(dal fry recipe in gujarati)
#સુપર સેફ #દાલ ચાવલ તો આજે મેં દાલ ફ્રાય ને સ્ટીમ રાઈસ બનાવ્યા છે આમ તો ગુજરાતી ઘરોમાં સાદા દાળ ભાત તો થતા જ હોયછે તે તો ગુજરાતી ના શાન છે પણ ક્યારે ક રાત્રે ડિનરમાં પણ કોઈ આવ્યું હોય અથવા આવાના હોય કે કોઈ ને રાત્રે એકટાણું કરવાનું હોય તો આ બેસ્ટ ઓપસન છે તો મેં પણ રાત્રે જ ડિનરમાં બનાવી છે. પણ મારા ઘરમાં કોઈ તીખું ખાતા નથી તો તેમાં મરચા નો ઉપયોગ બહુ જ થોડો કર્યોછે. તો ચાલો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
દાલ તડકા
દાલ ફ્રાય કરતા થોડી તીખી દાળ ખાવી હોય તો દાળ તડકા બેસ્ટ ઓપ્શન છે.#goldenapron3Week 21#Spicy Shreya Desai -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
#મગ golden apron 3.0 week 20
મગ ઘણા ગુજરાતી ઘરોમાં થતા જ હોયછે મેં અહીં છુટા મગ કર્યા છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
# લોક ડાઉન #ડિનર રેશીપી ચીકપીઝ સ્ટફ પરાઠા
સ્ટફ પરાઠા નું નામ આવે એટલે સૌહુથી પહેલા આલુ પરાઠા જ યાદ આવે પણ હવે તો એમાં પણ ઘણી વેરાયટી ના પરાઠા બનેછે ગોબી પરાઠા મિક્સ વેજ પરાઠા દાળ પરાઠા કોર્ન પનીર પરાઠા આ રીતે ઘણી જાતના પરાઠા બને છે તો મેં આજે ચીકપીઝ પરાઠા બનાવ્યા છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
તડકા દાલ ફ્રાય
#સુપરશેફ4#week4#rice&Dalહેલો ફ્રેન્ડ્સ આજે હું તમને શીખવીસ તડકા દાલ ફ્રાયદાલ ફ્રાય તો રેસ્ટોરન્ટમાં ખાતા જ હોઈએ..આજે તડકા દાલ ફ્રાય પણ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો ચાલો બનાવીએ Mayuri Unadkat -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
#સ્ટીમ ઈડલી (steam idli in Gujarati)
#વીકમિલરસમ આમતો સાઉથની રેસીપી છે પણ હવે ગુજરાતી લોકોમા પણ ફેમસ થઈછે તો આજે મેં પણ રસમ ને સાથે ઈડલી ને સાંભાર ને ચટણી પણ છે તો રસમની રીત પણ જોઈ લ્યો. Usha Bhatt -
-
દાળ ભાત
ગુજરાતી ઘરોમાં દાળ ભાત વગર ના ચાલે તો આજે મેં ગજરાતી સ્ટાઇલમાં જ દાળ બનાવી છે તો મને લાગેછે કે બધ્ધા ને ગમશે ને દાળ માં પણ ખૂબ જ પ્રોટીન મળેછે તેના પણ ખૂબ જ ફાયદા છે તે વિટામિન થી ભરપૂર છે તો મારું માનવું એવું છે કે દાળ કોઈ પણ હોય દરેક વ્યક્તિએ ઘરમાં જે દાળ બનતી હોય તે થોડી પણ ખાવી જોઈએ તો ચાલો આજે મારી રીત ની પણ દાળ જોઈ લઇએ Usha Bhatt -
લસુની દાલ તડકા
#ઇબુક૧#૨૦#રેસ્ટોરન્ટદાલ ફ્રાય, દાલ તડકા,દાલ મખની જેવી ઘણી બધી દાળ આપણે ટેસ્ટ કરતા હોય છે....મે આજ લસણ નો વઘાર કરી દાળ બનાવી છે જે ફ્લેવર મા મસ્ત બને છે... Hiral Pandya Shukla -
લસુની દાલ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલ અને લસણ નો વઘાર કરીને ખુબજ સરસ લાગે છે અને આ દાળ થોડી ઘાટ્ટી રાખવી ... Kalpana Parmar -
દાલ તડકા (daal tadka recipe in gujarati)
#નોર્થ#my post 34ક્યારે પણ બહાર જમવા જાય અત્યારે પસંદગી નું પહેલું menu પંજાબી હોય ગુજરાતીઓ ને દાળ ભાત વગરના ચાલે તો આપણે મેનુમાં દાલ ફ્રાય તડકા નો પણ સમાવેશ કરતા જ હોઈએ આજે એ દાલ તડકા આપણે બનાવીએ.દાલ તડકા/ દાળ ફ્રાઈ સામાન્ય રીતે હોટલમાં તુવેરની દાળ બનાવતા હોય છે અહીંયા મેં મગની છડી દાળ થી બનાવી છે. Hetal Chirag Buch -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
સ્પાઈસી દાલ તડકા
#goldenapron3#week -9#pazal-વર્ડ -સ્પાઈસી દાલ તડકા ... સ્પાઈસી માં આજે દાલ તડકા બનાવી છે. Krishna Kholiya -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
પુદીના ડ્રિન્ક
આ ડ્રિન્ક સેહદ ને હેલ્થ માટે ખુબજ સારું છે એટલે મેં આ ડ્રિન્ક બનાવ્યું છે. તો તેની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
પંજાબી દાલ તડકા(Punjabi Dal Tadka Recipe in Gujarati)
#નોર્થ#પંજાબપોસ્ટ 4 પંજાબી દાલ તડકા Mital Bhavsar -
ગ્રીન ગાર્લીક દાલ તડકા
લીલાં લસણ નાં તડકા થી આ દાલ માં એકદમ અલગ ટેસ્ટ આવે છે. જીરા રાઈસ સાથે એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ હાંડવો (instant handvo recipe in Gujarati)
#મોંનસુન # વિક 3 આ રેસીપી મેં સોજી (રવો) માંથી બનાવીછે તે એકદમ જલ્દી ને ટેસ્ટી પણ થાયછે. તો આજે તેની રીત પણ જાણી લો. Usha Bhatt -
ભાત ના રોલ
ચોખા ભાતના રોલ જે મેં મારી દીકરી માટે બનાવ્યા છે તેને આ રોલ ખુબજ ફેવરીટ છે તો આજે બપોરના બનાવેલા ભાત વધ્યા હતા ને દીકરી પણ મારા ઘરે આવી છે તો આજે તે રોલ બનાવા નો મોકો પણ મલ્યો ને દીકરીની ફેવરીટ છે તો તેપણ ખુશ તો શરૂ કરું છું રોલ તેની રીત જોઈ લો #ચોખા Usha Bhatt -
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
ચના દાલ તડકા
#દાળકઢીઆપણા ગુજરાતી ઘરોમાં રોજની રસોઈમાં તુવેરની દાળનો ઉપયોગ વધારે થાય છે. પરંતુ જ્યારે પરોઠા, પંજાબી સબ્જી અને જીરા રાઈસ બનાવીએ ત્યારે સાથે દાલ ફ્રાય કે દાલ તડકા બનાવીને ખાવાની મજા આવે છે. દાલ તડકા અલગ-અલગ દાળ મિક્સ કરીને બનાવી શકાય છે. ઘણા લોકો તુવેર,મગ અને ચણાની મિક્સ દાળમાંથી બનાવે છે તો પંજાબમાં અડદ અને મગની દાળ મિક્સ કરીને બનાવે છે. તો આજે આપણે ચણાની દાળમાં ડબલ તડકા લગાવી દાલ તડકા બનાવીશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
સ્પીનેચ રાઈસ
સ્ટીમ રાઈસ આમ તો ઘણા લોકો બનાવતા જ હશે મેં અહીં હેલ્દી રાઈસ બનાવ્યા છે તે પણ નાના મોટા દરેક વ્યક્તિ ને આપી શકાયછે તે સ્કૂલે જતા બાળકોને પણ આપી શકાય છે તેમાં જો ચીઝ નાખો તો બચ્ચાઓને જલસા પડી જાય મેં આજે ચીઝ નથી નાખ્યું તો તેની રીત પણ જોઈ લો. Usha Bhatt -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
નમકીન
આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt
More Recipes
ટિપ્પણીઓ (4)