કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નમકીન ચણા ચોર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નમકીન ચણા ચોર રેસીપી મુખ્ય ફોટો

નમકીન ચણા ચોર

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week22

#goldenapron3#week22

વધુ વાંચો

નમકીન ચણા ચોર

Avani Dave
Avani Dave @cook_20846673

#goldenapron3#week22

#goldenapron3#week22

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 વ્યક્તિ
  • ૧ કપચણા મીડીયમ સાઈઝના
  • સ્વાદ અનુસારનમક
  • 1 ચમચીમરીનો ભૂકો
  • 1 ચમચીજીરા પાઉડર
  • દોઢ ચમચી લાલ મરચું
  • 1મોટી ડુંગળી
  • 1/2 લીંબુ
  • 1ટમેટું
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાને રાત્રે પાણીમાં પલાળી દેવા સવારે તેને કાઢીને એક વખત ધોઈને ગેસ ઉપર કુકરમાં એક સીટી વગાડી ને બાફી લેવા ત્યારબાદ તેને ફરીથી એક વખત પાણી થી ધોઈ લેવા પછી તેને થાળીમાં ચપટા આકારના દબાવી દેવા.

    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ1ફોટો
    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ1ફોટો
    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે ચણાને તડકો હોય તો એક દિવસ અને પંખા નીચે સૂકવવા હોય તો એક રાત અને એક દિવસ રાખવા બીજે દિવસે તેને ગેસ ઉપર લોયા માં તેલ નાખીને કેક તેલ ગરમ થાય ત્યારે તળી લેવા અને તેને પેપરમાં કાઢી લેવા જેથી તેલ શોષાઈ જાય ડુંગળી અને ટમેટાને જીણા સુધારી લેવા.

    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ2ફોટો
    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ2ફોટો
    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને બાઉલમાં કાઢીને ઉપર મુજબનો મસાલો નાખીને ડુંગળી ટામેટાં નાખીને સર્વ કરો અહીં મેં પેપરનો ઉપયોગ કર્યો છે કારણકે લોકઙાઉનના સમયમા ઘરમા કરેલા ચણાને ઘરનાએ એવી રીતે ખાધા જાણેકે અમારા જૂનાગઢમાં ભવનાથની પાળી ઉપર બેસીને ભૈયાજી પાસે લીધેલા ચણા ચોર ખાધા ની અનુભૂતિ થાય.

    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ3ફોટો
    નમકીન ચણા ચોર રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર June 19, 2020 11:08

ટિપ્પણીઓ (2)

Juliben Dave
Juliben Dave @julidave
June 19, 2020 17:26
Vaahh
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા જોર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  3. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. ઓનિયન પૌવા
  1. ઉત્તપમ(મીક્ષ દાળ)
  2. વેજિટેબલ મનચુરિયન
  3. પીન્ની(Pinni recipe in Gujarati)
  4. કેળા ની છાલ નુ બેસન વીથ શબ્જી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930190
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close