કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)

કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં 4 ચમચી ઘી ગરમ કરો.તેમાં લસણ ઉમેરી સાંતળો.હવે મકાઈના દાણા ઉમેરી 2 મિનિટ સાંતળો.હવે પાલકની ભાજી ઉમેરી મિક્સ કરી લો.ભાજીનું પાણી શોષાઈ લો.
- 2
હવે 3 ચમચી મેંદો ઉમેરી 2 મિનિટ સાંતળો. ત્યારબદ દુધ ઉમેરી સતત હલાવતાં રહેવું.
- 3
દુધ શોષાઈ જાય પછી પનીર, ચીઝ, ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,મરી પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરતાં રહો. મિશ્રણ ઘટ્ટ થતું જશે અને પેન ની સાઈડથી છુટુ પડવા લાગશે.ત્યારબદ ગેસ બંધ કરી દેવું.મિશ્રણ થોડું ઠંડું પડવા દો.
- 4
મિશ્રણ ઠંડુ થતાં હજી ઘટ્ટ થશે.તવો ગરમ કરવાં મુકો.હવે બ્રેડ સ્લાઈસ લો.તેની ઉપર જરૂર મુજબ મિશ્રણ પાથરી બીજી સ્લાઇસ થી કવર કરી બંને બાજુ બટર લગાવી તવા પર શેકી લો.ગ્રીલ તવા પર પણ શેકી શકાય.બંને બાજુ સરસ શેકી લો.
- 5
શેકાઈ જાય પછી કટર થી કટ કરી સર્વિંગ ડીશ મા લઈ લો. કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 6
તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ,નાનાં મોટાંસૌને ભાવે એવી કોર્ન પાલક્પનીર સેન્ડવિચ🌽🥬🍞🥪
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
#Goldenapron3 #week 24 puzzle word Grill#માઇઇબુક #પોસ્ટ22 Parul Patel -
પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ (Palak Corn Cheese Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ લગભગ બધા લોકોને પસંદ હોય છે અલગ અલગ જાતના સ્ટફિંગ બનાવી, બ્રેડની વચ્ચે ભરી, તેને ગ્રીલ કરી, ગ્રીલ સેન્ડવીચ બનાવવામાં આવે છે. મેં આજે પાલક અને અમેરિકન મકાઈનું સ્ટફિંગ બનાવ્યું છે અને તેમાં બધાનું ફેવરિટ એવું ચીઝ પણ ઉમેર્યું છે. સામાન્ય રીતે બાળકો પાલક ખાવાનું પસંદ નથી કરતા હોતા પરંતુ આ રીતે સેન્ડવીચ માં ભરી આપણે તેમને પાલક ખવડાવી શકીએ છીએ. પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ અમારા ઘરમાં બધાની ફેવરિટ છે એ ઉપરાંત જ્યારે મારી ફ્રેન્ડ્સ ઘરે આવે છે ત્યારે પણ હું તેમના માટે સ્પેશ્યલી આ સેન્ડવીચ બનાવું છું. તો ચાલો હું તમને જણાવું કે હું આ પાલક કોર્ન ચીઝ સેન્ડવીચ ગ્રીલ કરીને કઈ રીતે બનાવું છું. Asmita Rupani -
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
સ્મોકડ પનીર સેન્ડવીચ (smoked paneer sandwich recipe in gujarati)
#goldenapron3 #week 16#મોમ મે આ વિક માં બ્રેડ પઝલ વર્ડ નો ઉપયોગ કરીને સેન્ડવીચ બનાવી છે. મેં મારા કિડ્સ માટે સેન્ડવીચ બનાવી છે. Parul Patel -
સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ (Spinach Corn Cheesy Sandwich Recipe In Gujarati)
#30mins#ChooseToCook - my favorite recipe#cookpad#cookpadgujarati#cookpadindiaઆ રેસિપી મને ખૂબ જ પસંદ છે કેમકે આ રેસીપી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે.બીજું એ કે અત્યારે નવરાત્રિના દિવસ ચાલે છે ત્યારે આપણે એવી ડીશ બનાવવાનું પસંદ કરતા હોઈએ છીએ કે જે ઝડપથી બની જાય અને હેલ્ધી પણ હોય. નવરાત્રિમાં રમી અને આવીએ એટલે એક હેલ્ધી ડીશ ખાવાનું સારું રહે છે જેનાથી આપણને એનર્જી મળી જાય. તો એવી જ રેસિપી આજે હું શેર કરું છું જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે સાથે સાથે ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સ્પીનચ કોર્ન ચીઝી સેન્ડવીચ.જે નાના થી લઈ વડીલ દરેકને પસંદ પડશે. Ankita Tank Parmar -
-
સ્મોકી ચીઝ સ્પીનચ કોર્ન સેન્ડવિચ (Smoky Cheese Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4#Week17 Vrunda Shashi Mavadiya -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
પનીર ચીઝ ડીસ્ક(Paneer Cheese Disc Recipe In Gujarati)
#ફટાફટઘણીવાર છોકરાઓને પનીર કેપ્સીકમ એવું નથી ભાવતું તો આવું કાંઈ બનાવીને આપીએ તો ફટાફટ ખાઈ લે છે. અને બની પણ ફટાફટ જાય છે. Hetal Vithlani -
ચીઝ પનીર કોર્ન ગ્રિલ્ડ સેન્ડવીચ (Cheese Paneer Corn Grilled Sandwich Recipe In Gujarati)
#GSRગ્રીલ્ડ સેન્ડવીચ રેસીપીસસેન્ડવીચ એક પ્રકાર નું ફાસ્ટ ફૂડ છે.. અલગ અલગ પ્રકાર ની સેન્ડવીચ ખુબ જ ટેસ્ટી લાગે છે અને સેન્ડવીચ તમે નાસ્તા માં અથવા ડિનર માં પણ લઇ શકો છો.તેમાં ગ્રીલ્ડ સેન્ડવીચ બધા ની પ્રિય હોય છે. અને મેં પણ બનાવી છે તો ચાલો........ Arpita Shah -
પનીર બ્રેડ પીઝા(Paneer Bread Pizza Recipe In Gujarati)
જ્યારે પિઝા ખાવુ હોય અને પીઝા બેઝ બનાવવા નો ટાઈમ ના હોય તો બ્રેડ પર જલ્દીથી બની જાય છે. મનગમતા શાકના ટોપિંગ મૂકીને તરત જ બની જાય છે અહીંયા જે મસાલા પનીર થી બ્રેડ પનીર પીઝા બનાવ્યું છે. ઓવન નો ઉપયોગ ન કરતા ગેસ ઉપર બનાવ્યા છે#ફટાફટ#weekend Chandni Kevin Bhavsar -
-
ચીઝ ચિલી કોર્ન ટોસ્ટ (Cheese chilli corn toast Recipe in Gujarati)
#goldenapron3 #week_18 #Chilli#આ મારી સૌપ્રથમ પાંચ વર્ષ પહેલાં બનાવેલી બેક્ડ ડીશ છે. ત્યાર બાદ તેમાં અલગ-અલગ વેરિએશન કરી ધણી વખત બનાવી છે. પણ Cookpad Gujrati માં જોડાઈ પછી પ્રથમ વખત જ બનાવી. Urmi Desai -
-
-
-
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
-
ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ (Cheese Chili Corn Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ ચીલી કોર્ન સેન્ડવીચ બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઈન્ગ્રીડીયન્સ માંથી ઝડપથી બની જાય છે. મેં આ સેન્ડવીચ બનાવવા માટે કેપ્સિકમ મરચાનો ઉપયોગ કર્યો છે પરંતુ જો આપણે બાળકો માટે આ સેન્ડવીચ ન બનાવતા હોય અને તીખું ખાઈ શકતી હોય તેવી વ્યક્તિ માટે બનાવતા હોયે તો તેમાં થોડા તીખા મરચા ઉમેરીએ તો તે વધુ સ્વાદિષ્ટ બને છે. મેં મારા ઘરે મારા બાળકની બર્થ ડે પાર્ટીમાં આ સેન્ડવીચ બનાવવાનું પસંદ કરેલું. આ સેન્ડવીચ માં કેપ્સીકમ મરચા, ભરપૂર ચીઝ અને કોર્નનો સમાવેશ થતો હોવાથી બાળકોને પણ આ સેન્ડવીચ ખાવાની ખૂબ મજા આવે છે. Asmita Rupani -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી ઉપર થી ચીઝ yummy 😋મારે ઘરે મહેમાન આવ્યા છે તો છોકરાઓને સેન્ડવીચ ખાવી હતી તો મેં બનાવી આપી . Sonal Modha -
કોર્ન ચાટ(Corn chaat recipe in Gujarati)
#સુપરસેફ3 #મોન્સુનસ્પેશ્યલ #કોર્ન ચાટવરસાદની સિઝનમાં કંઈક ગરમાગરમ મળે તો ખૂબ મજા પડી જાય.એકદમ જલ્દી અને સ્વાદિષ્ટ બની જાય એવી રેસિપી આપની સાથે શેર કરું છું .corn chaat એકદમ જલ્દી બની જતી અને હેલ્ધી રેસિપી છે ચાલો જાણીએ તેની રેસીપી Nita Mavani
More Recipes
ટિપ્પણીઓ (37)