કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

વધુ વાંચો

ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati)

Lop Tanna
Lop Tanna @cook_20250294

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

#માઇઇબુક
#વીક એન્ડ રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • મૂંગદાલ બન્સ માટે ની સામગ્રી :-
  • 2 કપમૂંગદાલ છિલકા વાડી
  • 1ટેસ્પૂન આદુંમરચાંની પેસ્ટ
  • 1ટસપન ઇનો
  • મીઠુ
  • 2ટસપન ચીલી ફકકેટ્સ
  • 3ટ્સપન સફેદ તલ
  • ટિક્કી માટે ની સામગ્રી :-
  • 1મીડીયમ સાઈઝ નું બીટ
  • 3બટેટા બાફેલા
  • 11/2tspn ચાટ મસાલો
  • 1/12tspn શકેલું જીરું પાઉડર
  • 11/2tspn ગરમ્મસાલો
  • 1tspn મરી પાઉડર
  • મીઠુ
  • 1tspn આમચૂર પાઉડર
  • 1/2 કપફણસી ન વટાણા બાફેલા
  • 2ટેબલ્સપન ઝીણાસામરેલા કાંદા
  • 1tspn લસણ ની પેસ્ટ
  • 1/2 કપપલાળેલા પોહા
  • કોર્ન ફ્લોર ની સલરી માટેની સામગ્રી :-
  • 3ટેબલ્સપન કોર્ન ફ્લોર
  • મીઠુ 1tspn ચીલી ફલકેસ
  • ફ્રેશ બ્રેડ કરુમ્બ્સ
  • ડીપ માટેની સામગ્રી :-
  • 1/4 કપઅખરોટ વોર્મ વોટર માં પલાળેલા
  • 1/4 કપહન્ગ કર્ડ
  • 2ટેબલ્સપન ધાણા
  • 2ટેબલ્સપન ફુદીનો
  • 1tspn જીરું
  • 1/2લીંબુનો રસ
  • મીઠુ
  • લસણ ની ચટણી માટે ની સામગ્રી :-
  • 2ટેબલ્સપન લસણ
  • 1tspn જીરું
  • મીઠુ
  • 11/2tspn લાલ મરચું પાઉડર
  • એસેમ્બલિંગ માટે :-
  • ટામેટાં ને કાંદા ની સ્લાઈઝ
  • લેટ્સ ના પાન
  • ચીઝ સ્લાઈઝ
  • માયોનેઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોપ્રથમ એક કડાઈ માં તેલ muko. ત્યારબાદ તેમાં ઓ કાંદા ન લસણ અને આદુંમરચાં ની પેસ્ટ ઉમેરો. હવે તેમાં છીણેલું બીટ ઉમેરો. અને વટાણા ફનસી umero. અને ચાટમસાલો, શકેલું જીરું પાઉડર, ગરમ્મસાલો, આમચૂર પાઉડર ઉમેરો. હવે એમાં બટેટા નો માવો ઉમેરો ન હાથેથી ક્રશ કરેલા પલાળેલા પોહા ઉમેરી મિક્સ કરો. ત્યારબફ ફ્રેશ બ્રેડ crumbs ઉમેરો. અને એની ગોળ ટિક્કી વાડી કોર્નફ્લૉઉર ની સલુરી માં ડીપ કરી ફ્રેશ બ્રેડ કરુમ્બ્સ માં રગદોળી ને ફ્રીઝર માં બે કલાક રાખો ને ફ્રાય કરો.

    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પલાળેલી મગ ની દાળ ને પાણી નાખ્યા વગર પીસી લૉ. તેમાં આદુંમરચાં ને મીઠુ ઉમેરો. અને 2થી 3મિનિટ. ફેંટો. હવે ઇનો એડ કરી. ગરમ તવા પર બર્ગર સીઝે ના બન ઉતારો એની ઉપર ચીલી ફલકેસ ને સફેદ તલ ભભરાવો.

    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે અખરોટ માં બધી સામગ્રી નાખી પીસી લૉ. ને ડીપ તૈયાર karo. એક બન પર ડીપ લગાડો ને બીજા બન પર લસણ ની ચટણી માટેની સામગ્રી ખંડણી દસ્તા માં ખાંડી તે લગાડો.

    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે એક ડીપ વાળું બન લઇ એની ઉપર લેટ્સ ના પાન, ઓનિઓન ની સ્લાઈઝ, ટામેટાં ની સ્લાઈઝ મુકો એની ઉપર ટિક્કી મુકો, માયોનેઝ લગાડો અગેઇન ઓનિઓન ટામેટાં સલીઝ, ચીઝ સ્લાઈઝ, પાન, ને લસણ ની ચટણી વાળો બન મુકો. ને સર્વ karo.

    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    આજ ખીરા થી તમે ઢોકળીયા માં ગોળ ઢોકળા ઉતારી ને પણ બન બનાવી શકો chho.

    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન મૂંગદાલ બર્ગર વિથ બીટ રુટ ટિક્કી ને walnut ડીપ(green mung dal burger inGujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર June 20, 2020 18:14

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 21, 2020 04:25
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બર્ગર બીટ રૂટ ટિક્કી અખરોટ ડીપ મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર અંગારા સબ્જી (paneer Angara sabji in Gujarati)
  2. હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade condensed milk recipe in gujarati)
  3. ભરેલા કારેલાનું શાક(bharela karela nu saak in Gujarati)
  4. બફાણા (bafana recep in gujarati)
  5. બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
  1. પીઝા (pizza recipe in Gujarati)
  2. શિખંડ(shikhand)
  3. ખમણ..🔥 (Khaman Recipe In Gujarati)
  4. ડબકા કઢી(dabka kadhi in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945840
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close