કાઢો (kadho in Gujarati recipe)

Gargi Trivedi @cook_20121012
#goldenapron3 week23 kadha fudina
#માઇઇબુક પોસ્ટ 16
કાઢો (kadho in Gujarati recipe)
#goldenapron3 week23 kadha fudina
#માઇઇબુક પોસ્ટ 16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફૂદીનાને સાફ કરી પાંદડા છુટા પાડી ત્રણ-ચાર કલાક તડકે સૂકવી પાઉડર બનાવો ત્યારબાદ તુલસીનો પણ એવી જ રીતે પાઉડર બનાવો
- 2
શુઠ અજમો લવિંગ તજ મરી ઇલાયચી વગેરે નો પાઉડર બનાવો એ પાવડરમાં ફુદીના તુલસી નો પાઉડર મિક્ષ કરો એર ટાઈટ ડબ્બામાં ભરી દો
- 3
ત્યારબાદ રાત્રે એકથી દોઢ ચમચી એક તપેલી પાણીમાં ઢાંકીને મૂકી રાખો સવારે આ પાણીમાં 2 lipton tea beg નાખી ઉકાળો 1/2 થઈ જાય ત્યાં સુધી ઉકાળવું ત્યારબાદ ગાલિને ગરમ-ગરમ પીવાથી કાઢો તૈયાર થાય છે શરદી કફ ખાંસી માં પીવાય છે
- 4
સર્વ કરવા માટે રેડી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12960311








ટિપ્પણીઓ (3)