ટામેટાં ડુંગળી અને કેપ્સીકમ સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં,ડુંગળી અને કેપ્સીકમ મોટા સમારી લો. ત્યાર બાદ એક પેનમાં બે ટી ચમચી જેટલું તેલ લઇ ગરમ કરવા મૂકો. તેલ જરાક ગરમ થાય ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો. હવે તેને માધ્યમ આંચ પર સાંતળો. ચડી ગયા બાદ ગેસ બંધ કરી લો.
- 2
બીજા પેનમાં બે ટેબલ ચમચી જેટલું તેલ લઇ તેનો વધાર કરવા તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં રાઈ ઉમેરી રાઈ તતડે ત્યાર બાદ તેમાં સૂકા મસાલા ઉમેરો. હવે તેમાં લસણ, આદુ મરચાની પેસ્ટ, ડુંગળી ઉમેરીને સાંતળો. હવે તેમાં ટામેટાં ઉમેરી સાંતળો. હવે ટામેટાં અને ડુંગળી ઢીલી થાય ત્યાર બાદ ગેસ બંધ કરી આ મિશ્રણ ઠંડુ થવા દો. ઠંડુ થયા બાદ તેની પેસ્ટ બનાવી લો.
- 3
હવે એક પેન માં એક ટેબલ ચમચી તેલ લઇ તેમાં એક તમાલ પત્ર ઉમેરી પેસ્ટ ઉમેરી લો. હવે તેને ધીમા આંચ પર શેકતા જાઓ. મિશ્રણ માથી તેલ છૂટું પડે ત્યારબાદ તેમાં ટામેટાં, ડુંગળી અને કેપ્સીકમ નું મિશ્રણ ઉમેરી હલાવી લો. હવે તેમાં અડધો કપ કે જેટલી ઘટ્ટ ગ્રેવી રાખવી હોય તેટલું પાણી ઉમેરો. હવે તેમાં મરચું. હળદર અને મીઠું ઉમેરી ચડવા દો. ગ્રેવી ઘટ્ટ થવા લાગે ત્યારે એના કસૂરી મેથી હાથ થી મસળીને ઉમેરી ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ કોર્ન કેપ્સીકમ પંજાબી સબ્જી (cheese corn capsicum Punjabi sabji recipe in Gujarati)
#માઇઇબુક-પોસ્ટ ૧૧#વિકમીલ૧ Nisha -
-
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
-
-
-
-
દાલ તડકા (Dal Tadka recipe in Gujarati)
#goldenapron3#week21#માઇઇબુક#પોસ્ટ5#સ્પાઈસી#વિકમીલ૧ Gandhi vaishali -
-
-
ડુંગળી, બટાકા રસાલા (onion, potato Rasala recipe in gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#માઇઇબુક#પોસ્ટ૩ Rashmi Adhvaryu -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
-
-
હૈદ્રાબાદી બીરિયાની (Hyderabadi Biriyani recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#વિકમીલ૧ Manisha Kanzariya -
-
-
-
મિકસ વેજ સબ્જી(mix veg.sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૯#વિકમીલ૧#સ્પાઇસી/તીખી Bijal Preyas Desai -
-
સ્ટફ્ડ ગુલાબ જાંબુ સબ્જી (Stuffed Gulab Jambu subji in gujarati)
#માઇઇબુક #માઇઇબુક #myebookpost12 #માયઈબૂકપોસ્ટ12 #myebook#superchef1 #સુપરશેફ1 #superchef1post1 #સુપરશેફ1પોસ્ટ1 Nidhi Desai -
ટામેટાં શોરબા જૈન (Tomato Shorba Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#SOUP#Punjabi#TADAKA#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કેપ્સિકમ મખાના સબ્જી (Capsicum Makhana Sabji Recipe In Gujarati)
મખાના ન્યૂટ્રિશન માટે જરૂરી અને કેપ્સીકમ બધાને બહુ ભાવે. આ પંજાબી સબ્જી છે જેની સાથે રોટી, પરાઠા, નાન કે કુલચા ખાઈ શકાય. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ