મસાલેદાર થેપલા(thepla in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા ના વાસણ માં ઘઉંનો લોટ નમક અને મોણ ઉમેરો ત્યારબાદ તેમાં બધો મસાલો નો માપ પ્રમાણે ઉમેરી દો અને સરખી રીતે હલાવો ત્યારબાદ પાણી થી ધીમે ધીમે લોટ બાંધવો લોટ મીડીયમ બાંધવો પછી ઢાંકીને બે-ત્રણ મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દો
- 2
ત્યારબાદ લોટમાંથી નાના-નાના ગોરણા કરી અને ગોળ ગોળ થેપલા વાળી લો અને પછી ગેસ ઉપર લોઢી મા બે બે ચમચી તેલ મૂકી ને બધા થેપલા ને શેકી લો અને ગરમાગરમ થેપલા અથાણા અને દહીં સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12963167




ટિપ્પણીઓ (2)