રગડા પેટીસ(Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રગડો બનાવવા માટે વટાણા ને બાફી લો. ત્યાર બાદ વઘાર માટે એક પેન માં તેલ ગરમ કરવા મકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ,તમાલપત્ર નાપાન, તજ, લવિંગ,મરી અને આખા ધાણાનાખી વઘિર કરો.
- 2
ત્યાર બાદ તેમાં વટાણા નાખી બધા જ મસાલા,મીઠુ,ગોળઅને લીંબુ નો રસ નાખી મિક્સ કરી બે મિનીટ સાતડો.
- 3
ત્યાર બાદતેમાં પાણી નાખી તેને ઉકળવા દો. પાણી ઉકળી જાય એટલે તેમાં ચણા ના લોટ માં થોડુ પાણી નાખી તેની પેસ્ટ બનાવી નાખી દો. હવે રગડા ને પાંચ દસ મિનીટ ઉકળવા દો.ઉકળી જાય એટલે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે રગડો.
- 4
હવે પેટીસ બનાવવા માટે બાફેલા બટાકા નો માવો બનાવો.ત્યાર બાદ તેમાં બધા મસાલા મીઠુ અને તફખીર નાખી બધૂ બરાબર મિક્સ કરી લો.
- 5
હવે હાથ માં જરા તેલ લગાવી નાની પેટીસ બનાવી લો. તેને નોનસ્ટીક તવી પર તેલ નાખી પેટીસ ને બ્રાઉન કલર થાય ત્યા સુધી સેલો ફ્રાય કરો.(ડીપ ફ્રાય પણ કરી શકો છો.)
- 6
ત્યાર બાદ પેટીસ ને સવિૅગ પ્લેટ માં લઈ તેના પર ગરમ રગડો નાખો. પછી તેના પર ખજુર આંબલી ની ચટણી, રેડ ચટણી,ગ્રીનચટણી, મસાલા વાળા બી, સેવ અને કોથમીર છાંટી ગરમા ગરમ સર્વ કરો.
- 7
તૈયાર છે ગરમા ગરમ રગડા પેટીસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#MAR#cookpadindia#cookpadgujarati#mumbai_Street_food#chat Keshma Raichura -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમ્મી પાસે શીખી છું એમ તો હું રસોઈ કરતા જ મારી મમ્મી પાસે શીખી છું રસોઈ ક્યારે બગડે એટલે મમ્મી પાસે એનું solution હોય જ એવું રીતે સુધારી દેય કે ખબર જ નો પડે કે એ ક્યારે બગડી તી ખરેખર માં ના હાથ માં જાદૂ હોય છે Khushbu Sonpal -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#Trend #Week3રગડા પેટીસ એ સ્ટ્રીટ ફુડ છે. ફ્રેન્ડસ જોડે ખાવા નીકળ્યા હોય એ અને રગડા પેટીસ ન ખાઈએ તે બને જ નહી.રગડો બનાવીએ ઘરે એટલે સાથે પેટીસ તો બનાવવી જ પડે.સાથે ચટપટી ચટણી ઓ પણ. રગડા પેટીસ વટાણા અને બટેટા માથી બનતી એક વાનગી છે. RITA -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnap#cookpad indiaઆ રેસિપી આપણા કુક પેડ ના ઓથર અસ્મિતા રૂપાણી જીની રેસીપી ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ અસ્મિતા રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયેલી રગડા પેટીસ ઘરે બનાવવી ખૂબ જ સરળ છે.તો આજે જોઈએ લારી પર મળે તેવી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસ ની રીત..#SF Vibha Mahendra Champaneri -
-
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#cooksnapoftheday#cookpadindia#cookpadguj Noopur Alok Vaishnav -
-
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#કુકસ્નેપ રેસીપી મે રજની સંઘવી ની રેસીપી ફોલો કરી ને થોડા ફેરફાર કરી ને બનાવી છે .સરસ બની છે આભાર રેસીપી માટે Saroj Shah -
-
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#WLDઆ ચાટ વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે.નાના મોટા બધા ને ભાવે છે અને પ્રોટીન થી ભરપુર છે. સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. શિયાળા માં ગરમ ગરમ ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
રગડા પેટીસ (Ragda with Pattice recipe in Gujarati)
સાંજ નું સ્નેક્સ કે ડિનર કઈ પણ કહી sako.#જૂન#સ્નેક્સ#માઇઇબુક#વિક્મીલ૧#વીક1#વિક્મીલ1 Naiya A -
રગડા પેટીસ (Ragda petties recipe in Gujarati)
#સ્નેક્સ#goldenapron3#week21#spicy#સોમવાર Vandna bosamiya -
-
More Recipes
ટિપ્પણીઓ