ટ્રેડિશનલ રવાનો શીરો(rava no siro in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તવલામાં ઘી મૂકી અને રવાને ઉમેરી અને સેકો સતત હલાવતા રહો બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકવાનો બીજી બાજુ પાણીને ગરમ કરી લો
- 2
રવો બ્રાઉન રંગનું થઈ જાય એટલે તેમાં ગરમ પાણી ઉમેરી દો અને મિશ્રણને હલાવો ધીમે ધીમે મિશ્રણ ઘટ્ટ થઈ જશે મિશ્રણ ઘટ્ટ થઇ જાય એટલે તેમાં ખાંડ અને એલચીનો ભૂકો ઉમેરી દો
- 3
ત્યારબાદ તેમાં કાજુ બદામ સમારી અને ઉમેરી દો અને ગરમાગરમ રવાના શીરાની મજા લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12976329










ટિપ્પણીઓ (3)