કેસર મલાઈ પનીર બોલ્સ (Kesar Malai Balls Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#માઇઇબુક
#સ્વીટરેસીપી
#વિકમીલ૨
આ સ્વીટ ને ફ્રેશ બનાવી ને ખાવા ની મજા આવે છે.એકદમ દાણાદાર ટેકસચર હોય છે.

કેસર મલાઈ પનીર બોલ્સ (Kesar Malai Balls Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#સ્વીટરેસીપી
#વિકમીલ૨
આ સ્વીટ ને ફ્રેશ બનાવી ને ખાવા ની મજા આવે છે.એકદમ દાણાદાર ટેકસચર હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ લિટરફૂલ ફેટ દૂધ
  2. ૨૫૦ g ફ્રેશ ગાય ના દૂધ નું પનીર
  3. ૫૦ g બૂરું ખાંડ
  4. ટી ઇલાયચી પાઉડર
  5. ચપટીકેસર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. એકદમ ધટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું. સતત હલાવતાં રહેવું. પેન ને છોડવાં માંડે એટલે ૧ ચમચી ઘી નાખી પનીર ને હાથે થી છૂટું કરી અંદર નાખવું. મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરવો.ગરમ હોય ત્યારે જ કેસર મિકસ કરી લેવું.

  2. 2

    ઠંડુ પડે પછી ઇલાયચી પાઉડર અને બુરું ખાંડ મિક્સ કરી બોલ્સ બનાવી લેવા. ઉપર કેસર ના તાંતણા મૂકી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kunti Naik
Kunti Naik @cook_19344314
પર

ટિપ્પણીઓ

Similar Recipes