#ચોકલેટ શીરો (chocalte shiro recipe in Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar

#ચોકલેટ શીરો (chocalte shiro recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
3વ્યક્તિ
  1. 100 ગ્રામરવો
  2. 2 ચમચીકોકો પાઉડર
  3. 1 ચમચીચોકલેટ પાઉડર
  4. 70 ગ્રામખાંડ
  5. કાજુ બદામ ના કટકા
  6. ઘી જરૂર મુજબ
  7. દૂધ યા પાણી જે નાખવું હોય તે
  8. 1 વાટકીરવો થાય તો 2વાટકી પાણી યા દૂઘ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌથી પહેલા પેન માં ઘી નાખી રવો ધીમા તાપે શેકવો સ્મેલ આવેત્યાં સુધી શેકવો

  2. 2

    પછી શેકાય જાય એટલે કોકો પાઉડર ને ચોકલેટ પાઉડર ઉમેરવો ને પછી તેમાં ગરમ પાણી ઉમેરવું ને હલાવતું રહેવું

  3. 3

    પછી તેમાં ખાંડ ઉમેરવી ને હલાવવું ઘી છૂટું ના પડે ત્યાંસુધી ને પછી તેમાં કાજુ બદામ ના કટકા ઉમેરવા

  4. 4

    પછી તેને ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes