કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી મુખ્ય ફોટો

ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

# વિકમિલર

# વિકમિલર

વધુ વાંચો

ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
Junagadh

# વિકમિલર

# વિકમિલર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બંગાળી ચમચમ માટે:-
  • 500મીલી દૂધ
  • 250 ગ્રામખાંડ
  • 1 ચમચીતુટીફૂટી
  • 3 નંગઇલાયચી
  • 2 ચમચીરવો
  • 1 નંગલીંબુ
  • 0.25 ચમચીબેકિંગ સોડા
  • 2 ચમચીટોપરું
  • રસગુલ્લા માટે:-
  • 500મીલી દૂધ
  • 250 ગ્રામખાંડ
  • 1 ચમચીરવો
  • 1 ચમચીઇલયચી પાઉડર
  • 1 નંગલીંબુ
  • 0.25 ચમચીબેકિંગ સોડા
  • પીનટ બરફી માટે:-
  • 2 વાટકીશીંગદાણા(શેકેલા)
  • 1 વાટકીખાંડ(ચાસણી માટે)
  • 2 ચમચીકાજુ,બદામ, મગજતરી ના બીજ
  • 0.50 ચમચીગુલાબી ફૂડકલર
  • કૂકીઝ માટે:-
  • 150 ગ્રામમેંદાનો લોટ
  • 100 ગ્રામદળેલી ખાંડ
  • 50 ગ્રામમાખણ
  • 2 ચમચીકોકો પાઉડર
  • 0.25 ચમચીબેકિંગ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બંગાળી ચમચમ માટે: પ્રથમ દૂધને ગેસ પર ગરમ કરવા મૂકો એક ઊભરો આવે એટલે ગેસ ધીમો કરી તેમાં લીંબુનો રસ અને પાણી મિક્સ કરી ઉમેરતા જાઓ અને ચલાવતા જાઓ થોડીવાર માં દૂધ ફાટી જશે એટલે એક કોટનના કાપડ માં કાઢી ઉપરથી પાણી નાખી ઠંડુ કરી બાકીનું પાણી કાઢી નાખો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ1ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ પનીર થાળીમાં લઈ ખૂબ મસળો ત્યારબાદ તેમાં રવો અને બેકિંગ સોડા તથા ઇલાયચી નાખી મસળી ને ચમચમ બનાવી લો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ચાસણી માટે ગેસ પર 1.5 ગ્લાસ પાણીમાં ખાંડ નાખી ઉકાળો અને ઇલાયચી નાખી દો થોડીવાર ઉકળી જાય એટલે તેમાં ચમચમ નાખીને પંદર-વીસ મિનિટ ઉકાળો. ત્યારબાદ હળદર કાઢી ટોપરા પાઉડરમાં રગદોળો તૂટીફૂટી નાખી સર્વ કરો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ3ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રસગુલ્લા માટે: ઉપર બતાવ્યા પ્રમાણે પનીર બનાવી તેના ગોળા વાળી લેવા. કુકરમાં બે ગ્લાસ પાણીમાં 125 ગ્રામ ખાંડ નાખીને ઓગળી જાય એટલે તેમાં રસ ગુલા નાખવા બે ત્રણ સીટી વગાડી ને કાઢી લેવા. ત્યારબાદ તે જ પાણીમાં ફરી ૧૨૫ ગ્રામ ખાંડ નાખી ઓ તારી ચાસણી કરવી તેમાં ઇલાયચી પાઉડર નાખીને રૂમ ટેમ્પરેચર પર ચાસણી આવે પછી તેમાં રસગુલા ઉમેરીને સર્વ કરવા.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ4ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ4ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પીનટ બરફી માટે: પ્રથમ સિંગદાણાને શેકી ને ફોત્રી કાઢી મિક્સર માં દળી ને ચાળી ને પાઉડર બનાવી લો. ત્યારબાદ એક કઢાઈમાં ખાંડ ડૂબે એટલું પાણી નાંખી ચાસણી કરવા મૂકો એકતારી ચાસણી કરવા મૂકો. એકતારી ચાસણી થઈ જાય એટલે તેમાં શીંગ નો ભૂકો ઉમેરો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ5ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ5ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાંથી એક ચમચો કાઢી તેમાં કાજુબદમ નો ભૂકો ઉમેરી ને પાટલા પર પ્લાસ્ટિક રાખી ને રોલ વળી લો. ત્યાર બાદ કઢાઈ માંથી બીજો લુવો લઈ ને તેમાં ગુલાબી ફૂડ કલર નાખી ને તેની લંબચોરસ રોટલી બનાવી આગળ બનાવેલ રોલ વચ્ચે રાખી ફરી રોલ વળી ફ્રિજ માં રાખી દો. 10 મિનિટ પછી કાઢી ને કટ કરી લો. તૈયાર છે પિનટ બરફી.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ6ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ6ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કૂકીઝ માટે: સૌપ્રથમ માખણ લઈ તેમાં દળેલી ખાંડ નાખી ફેટી લો ત્યારબાદ તેમાં મેંદો અને બેકિંગ પાઉડર ઉમેરી ફરી ફેંટો. તેના બે ભાગ કરી એક ભાગ માં કોકો પાઉડર ઉમેરી દો. ત્યાર બાદ બંનેના લુવા કરી લંબચોરસ આકાર આપી દો ત્યાર બાદ તેના ફરી બે ભાગ કરી દો અને અલગ અલગ રંગ ના બાજુ બાજુ માં ગોઠવી દો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ7ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ7ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેને ઊભા કાપી લો ત્યારબાદ કડાઈમાં નીમક નાખીને તેને થોડી વાર પ્રી હિટ થવા દો.

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ8ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ8ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ એક ડિશમાં કૂકીઝ ગોઠવી ને કડાઈ માં મૂકીને ફરીથી પંદર મિનિટ કુક કરીને કઢીલો

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ9ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ9ફોટો
    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તો તૈયાર છે કૂકીઝ

    ફોર ટાઇપ ઓફ  ધ સ્વીટ રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Solanki
Geeta Solanki @cook_20916507
પર June 24, 2020 11:23
Junagadh

ટિપ્પણીઓ (13)

Nisha
Nisha @nisha_sangani
June 26, 2020 03:58
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Sweets

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ (khaman recipe in Gujarati)
  2. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  4. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  5. આબાર ખાબો સન્દેશ
  1. દૂધપાક (dudhpak in Gujarati)
  2. મગદાળની પુરણપોળી(magdal puranpoli recipe in Gujarati)
  3. વેજીટેબલ મસાલા ગ્રીલ સેન્ડવિચ(vegetable masala grill sandwich in Gujarati)
  4. કોકોનટ કસ્ટર્ડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12982525
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close