કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્લેક ફોરેસ્ટ કેક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી મુખ્ય ફોટો

બ્લેક ફોરેસ્ટ કેક

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#વીકમિલર#વીકમિલ2#વીક2#સ્વીટ#swee
#પોસ્ટ2
#માઇઇબુક
#post2

#વીકમિલર#વીકમિલ2#વીક2#સ્વીટ#swee
#પોસ્ટ2
#માઇઇબુક
#post2

વધુ વાંચો

બ્લેક ફોરેસ્ટ કેક

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#વીકમિલર#વીકમિલ2#વીક2#સ્વીટ#swee
#પોસ્ટ2
#માઇઇબુક
#post2

#વીકમિલર#વીકમિલ2#વીક2#સ્વીટ#swee
#પોસ્ટ2
#માઇઇબુક
#post2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  • 1 કપમેંદો
  • 1 કપદળેલી ખાંડ
  • 1 કપદૂધ
  • 1/3 કપકોકો પાઉડર
  • 1/4 કપઓઇલ
  • 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  • 1 ટી સ્પૂનવેનીલl એસીન્સ
  • 1 ટી સ્પૂનવીનેગર અથવા લીંબુ નો રસ
  • નાની ચપટી મીઠું
  • ચેરી સીરપ માટે
  • 1 કપફ્રેશ ચેરી
  • 5-6 ટેબલસ્પૂનખાંડ
  • 3/4 કપપાણી
  • Whipped ક્રીમ માટે
  • 1cup whipping ક્રીમ
  • 1/2cup આઈસિંગ ખાંડ
  • 1/4 ટી સ્પૂનવેનીલા એસીન્સ
  • ચેરી સીરપ માટે
  • 1 કપફ્રેશ ચેરી
  • 5-6 ટેબલસ્પૂનખાંડ
  • 3/4 કપપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌ પ્રથમ જેમાં કેક બેક કરવાની છે એ વાસણ માં ઓઈલ લગાવી દો અને આટલા માપ નું બટર પેપર કાપીને લગાવી દો અને બટર પેપર ઉપર પણ થોડું ઓઈલ લગાવી દો અને વાસણ ની ચારે બાજુ પણ ઓઈલ લગાવીને રેડી કરી દો. અને ઓવન ને 175 ડિગ્રી પર પ્રી હીટ કરવા મૂકી દો 10 થી 15 મિનિટ માટે. હવે મેંદો, દળેલી ખાંડ, કોકો પાઉડર અને મીઠા ને ચાળી લો.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ1ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ઓઈલ, દૂધ અને વેનીલા એસીન્સ નાખો અને મિક્સ કરી લો. કટ અને ફોલ્ડ મેથડ થી મિક્સ કરી શકો અથવા ઇલેક્ટ્રિક બીટર કે હેન્ડ બીટર થી પણ મિક્સ કરી શકો. બધું સરખું મિક્સ થઈ જાય અને ગઠ્ઠા ના રહે ત્યાં સુધી મિક્સ કરો. પછી બેકિંગ સોડા અને એના ઉપર વીનેગર નાખીને સરખું મિક્સ કરી લેવું. વધારે નઈ હલાવવું. અને તરત બેક કરવા મૂકી દેવું. 175 ડિગ્રી પર 30 થી 35 મિનિટ અથવા ટૂથ પિક ક્લિયર આવે ત્યાં સુધી બેક કરવું. દરેક ઓવન અલગ હોય છે તેથી તમારે તમારા ઓવન પ્રમાણે ચેક કરી લેવું.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ2ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેક બેક થાય ત્યાં સુધી આપણે ચેરી સીરપ બનાવી લઈશું.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ3ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચેરી ને ધોઈને કટ કરીને, ઠળિયો કાઢીને રેડી કરીશું. એક વાસણ માં ચેરી, ખાંડ અને પાણી મિક્સ કરીને મીડિયમ ગેસ પર 12 થી 15 મિનિટ સતત હલાવતા રહીશું અને કુક કરીશું.. અને પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દઈશું. આ માપ થી આપણ ને 1 કપ ચેરી સીરપ મળશે.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ4ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ4ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ચોકલેટ ની કતરણ મતલબ ચોકલેટ સેવિંગ્સ બનાવીને ફ્રીજ માં મૂકી દઈશું યુઝ કરીએ ત્યાં સુધી. અને સમય પર ચેક કરીને કરીને કેક બેક થઈ જાય એટલે બહાર કાઢીને ઠંડી થવા દઈશું.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ5ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    જો તમારી પાસે સમય હોય તો કેક ને થોડી વાર 20 થી 30 મિનિટ ફ્રીજ માં સેટ થવા મૂકવી રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી. Whipping ક્રીમ માટે વાસણ અને whipping મશીન પણ ફ્રીજ માં ઠંડુ થવા મૂકવું પછી જ યુઝ કરવું. ફ્રીજ માં ઠંડા થયેલા વાસણ માં ક્રીમ લઈને વ્હીપ કરવું ધીમી સ્પીડ પર 3 થી 4 મિનિટ. પછી આઈશીંગ ખાંડ અને વેનિલા એસીન્સ નાખી મીડિયમ સ્પીડ પર વ્હીપ કરવું stiff peak થાય ત્યાં સુધી.

  7. 7

    હવે ઠંડી થયેલી કેક ને 3 ભાગ માં કટ કરવી. 1 ભાગ લઈને તેના પર ચેરી સીરપ લગાવવું અને પછી વ્હીપ ક્રીમ સ્પ્રેડ કરવું અને તેના પર ચેરી સીરપ માં રહેલા ચેરી ના ટુકડા મૂકવા. આવી રીતે બાકી ના લેયર રેડી કરવા. અને કેક ને આખી વ્હીપ ક્રીમ થી કવર કરવી અને ફ્રીજ માં 20 થી 30 મિનિટ સેટ થવા મૂકવી. પછી બહાર કાઢી ફરીથી વ્હીપ ક્રીમ ના લેયર થી કવર કરવી. અને ચોકલેટ સેવિંગ્સ હથેળી માં લઈ કેક ને કવર કરવી અને ઉપર ચેરી અને ચોકલેટ સેવિંગ્સ થી ગાર્નિશ કરી સર્વ કરવી.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ7ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ7ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    દેખાવ માં ખૂબ જ attractive લાગતી આ એગ લેસ કેક ટેસ્ટ માં પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. કેક કટ કરીને સર્વ કરો.

    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ8ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ8ફોટો
    બ્લેક ફોરેસ્ટ કેક રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 27, 2020 00:22

ટિપ્પણીઓ

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
June 28, 2020 02:00
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્લેક ફોરેસ્ટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોગર દાળ ફુદીના ઢોંસા(mogardal phudino dosa in Gujarati)
  2. પીઝા ખાંડવી (pizza khandvi recipe in Gujarati)
  3. વેજ ઓટ્સ પેનકેક(Veg oats pancake in Gujarati)
  4. પાણીપૂરીનું પાણી(Panipuris water recipe in Gujarati)
  5. સૂકાં વટાણા ની સબ્જી(Dry Peas sabji recipe in gujarati)
  1. કોકોનટ કેન્ડી(coconut candy recipe in Gujarati)
  2. મગની દાળ ની ખીચડી(magdal ni khichadi recipe in Gujarati)
  3. મિલ્ક કેક (milk cake in Gujarati)
  4. પાલક પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/13008110
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close