કેરેમલાઈઝ્ડ સેવ્યા પાઈઝમ (Caramelized Sevaiya Paysam)

#વિકમીલ૨
આ રેસિપી બધાંજ બનાવે છે. પણ મૈં આમાં સાકર કેરેમલાઈઝ્ડ કરીને નાખી છે, જેના થી એનો ટેસ્ટ અને કલર એકદમ સરસ લાગે છે. આ પ્રોસેસ નો હું એક વીડિયો પણ પોસ્ટ કરુ છું.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ૧ ચમચી ઘી નાખીને ગરમ થાય એટલે સેવ બરાબર ધીમે આંચ પર શેકી લો. એને એક પ્લેટમાં કાઢી, બદામ અને કાજુ શેકી લો.પછી થોડુક પાણી સાથે સેવ બાફી લો. પછી એ બી પ્લેટમાં કાઢી લો.
- 2
એજ પેનમાં, ૧ કપ સાક
- 3
બધું દૂધ નાખી દેવું, પછી કેરેમલાઈઝ્ડ સાકર નો ટુકડો એમાં પીઘડી જાશે, અને દૂધ ઘટ્ટ થવા લાગેશે.
- 4
સાથે શેકેલી સેવ પણ એમાં નાખી દૂધ ઊકળવા દો. ૧૦-૧૫ મીનીટ થાય એટલે સેવ ને ચમચા થી કાઢી ને ચેક કરવી કે બરાબર બફાઈ ગઇ છે.પછી ઇલાયચી પાઉડર અને મલાઈ નાખવી.છેલલે એમાં ઘી માં શેકેલા કાજુ બદામ ના ટુકડા નાખવા.ગેસ બંધ કરવો.પછી ગરમ સર્વ કરો અથવા ફ્રીજ માં ઠંડી કરી ને એન્જોય કરો ચિલ્ડ કેરેમલાઈઝ્સેડ સેવ્યા પાઈઝમ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)