બાર્બિકયુ સોસ
રાંધવાની સૂચનાઓ
- 1
બાર્બિક્યૂ સોસ માટે : એક કડાઈ લો તેમાં ગોળ,આંબલી, લવિંગ, તેજપત્તા, લસણ,શેકેલા જીરાનો પાઉડર, મીઠું,લાલ મરચું પાઉડર,વિનેગર, ટોમેટો કેચપ,સોયા સોસ,અડધો કપ પાણી નાખીને ચારથી પાંચ મિનિટ ધીમા ગેસ પર ઉકળવા મુકો અને સોસ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો
- 2
પછી તેમાં થી તેજ પત્તા કાઢી લેવું અને એક બાઉલમાં સોસ ને કાઢી લેવું. આ સોસ સીઝલર,સ્ટીર ફ્રાઈડ, પનીર ટીક્કા જેવી રેસીપી મા આ સોસ નો ઉપયોગ કરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13012904









ટિપ્પણીઓ (3)