કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ મસાલા(kaju masala in recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ મસાલા(kaju masala in recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ મસાલા(kaju masala in recipe in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક 25
#સુપરસેફ 1 પોસ્ટ 1

#માઇઇબુક 25
#સુપરસેફ 1 પોસ્ટ 1

વધુ વાંચો

કાજુ મસાલા(kaju masala in recipe in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

#માઇઇબુક 25
#સુપરસેફ 1 પોસ્ટ 1

#માઇઇબુક 25
#સુપરસેફ 1 પોસ્ટ 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપકાજુ
  • 3ડુંગળી જીની સમારેલી
  • 1 ટુકડોઆદુ
  • 2ટમેટું જીણું સમારેલું
  • 6/7લસણ ઝીણું સમારેલું
  • 3 ચમચીફ્રેશ ક્રીમ
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
  • 2 ચમચીધાણજીરૂ પાઉડર
  • 1/4હળદર પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીપંજાબી મસાલા
  • 1 ચમચીકસુરી મેથી
  • મીઠું સ્વાદાનુસાર
  • 3 ચમચીતેલ અથવા બટર
  • 2ચમચા કોથમીર ઝીણી સમારેલી
  • 2ઇલાયચી
  • 1તજ ટુકડો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ 1 ચમચી તેલ લઇ કાજુ શેકી લો.થોડા બદામી થાય અલગ કટોરી માં કાઢી લો

  2. 2

    તે જ કડાઈ માં ફરી તેલ મૂકી તજ ઇલાયચી લસણ ડુંગળી આદુ મરચા શેકી લો.ત્યારબાદ તેને મિઝી માં ક્રશ કરો ત્યારબાદ કાજુ નાખી ફરી પીસી લો સાઇડ પર રાખી દો

  3. 3

    ત્યાર બાદ તે જ કડાઈમાં 1 ચમચી તેલ મરચું હળદર ધાણાજીરું શેકી લો પંજાબી મસાલો ગરમ મસાલો નાખો કસુરી મેથી શેકી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં ગ્રેવી નાખી ઉકાળો ફ્રેશ ક્રીમ નાખો તેલ છૂટું પડે એટલે કાજુ નાખી દો અને કોથમીર નાખો ઉકળવા દો તેલ છૂટી પડે એટલે સરવિંગ બાઉલ માં કાઢી તળેલા કાજુ અને કોથમીર થી સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર July 09, 2020 10:57

ટિપ્પણીઓ

Nisha
Nisha @nisha_sangani
July 09, 2020 11:11
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ Masala

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. બગરૂ રોટલા(bagru Rotla recipe in Gujarati)
  2. રીંગણ બટાકા ટામેટા મસાલા સબ્જી(Brinjal potato tometo masala sabji recipe in Gujarati)
  3. પીઝા રોલ ઈન્ડિયન વીથ ઈટાલિયન(pizza roll Recipe in guj.)
  4. ટેસ્ટી ભાખરી (tasty bhakhari recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13023312
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close