ટેસ્ટી ભાખરી (tasty bhakhari recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ નંગ
  1. ૧ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  2. ૧ કપદુધ
  3. ૧ ટી સ્પૂનઘી
  4. ૨ ટે સ્પૂનતેલ
  5. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં લોટ, દુધ, ઘી, તેલ, મીઠું મિક્સ કરો.

  2. 2

    હવે પાણી નાખી કડક લોટ બાંધી લો. પછી લુવા વાળી ભાખરી વણી લો.

  3. 3

    હવે ગેસ પર તાવડી ગરમ કરો. પછી મિડીયમ તાપે બંને બાજુએ ભાખરી શેકી લો.

  4. 4

    હવે રેડી છે ગરમાગરમ ભાખરી જેને કેરી નુ અથાણા અને છુંદા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes