કોલ્ડ કોકો
# માઇઇબુક પોસ્ટ 6
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દુઘ ઊકડવા મુકો પછી એક બાઉલમાં કોલ્ડ કોકો પાઉડર કાંઠો પછી તેમા પાણી નાખી ને હલાવો
- 2
પછી તેને દૂધ મા નાખતા જાવ અને હલાવતા જાવ પછી દુઘ ઘટ થાય એટલે ગેસ બંધ કરી દો પછી તે ઠરે એટલે ફીરઝ મા ઠંડુ થવા મૂકી દયો
- 3
ઠડુ થય જાય એટલે એક ગાલાશ મા કોલ્ડ કોકો નાખો પછી તેમા વેનીલા આઈસ્ક્રીમ નાખો પછી તેમા ચોકલેટ સરી નાખો પછી તેમા ચમચી મુકી સવ કરો તો તૈયાર છે કોલ્ડ કોકો
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13030036













ટિપ્પણીઓ