કારેલા ના રવૈયા.(karela ravaiya recipe in Gujarati)

#goldenapron3
#weak24#gourd
#માઇઇબુક
#પોસ્ટ21.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ની થોડી થોડી છાલ ઉતારી લઈ વચે કાપો પાડી અંદર થી બી કાઢી ને એમા મીઠુ લગાવી અડધો કલાક રેહવા દો.ત્યાર પછી એ કારેલા ને પાણી થી બરાબર ધોઇ લ્યો.
- 2
હવે પાણી માથી કાઢી બરાબર નીચોવી ને કોરા કરો.હવે શીંગ દાણા,તલ,ધાણા,વલિયારિ ને મિક્સર જાર માં લઈ ભૂકો કરી લો.હવે ઍ ભુકા માં ગોળ છીણી ને ઉમેરો.મીઠુ,હદદર,લાલ મરચુ અને લીલા ધાણા ઉમેરો ઍક ચમચી તેલ ઉમેરી હાથ થી બધુ સરસ મિક્સ કરી લ્યો.
- 3
હવે કારેલા માં મસાલો ભરી દો.થોડો મસાલો રેહવા દો.હવે કઢાઈ માં તેલમુકી તેલ ગરમ થાય એટલે કરેલા એમા મુકી ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને થવા દો થોડી થોડી વારે ચારવી આપો લગ ભગ 12 થી 15 મિનિટ મા શાક ચડી જસે હવે એમા વધેલો મસાલો ઉમેરી ચારવી લઈ બે મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી સર્વ કરો.મૅ નાના બટાકાં મા પણ મસાલો ભરી સાથે જ મુક્યા છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
-
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલેદાર રવૈયા (Masaledar Ravaiya Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં કુણા અને નાના રીંગણ બહું જ સરસ મળે છે, એને મે ભરવાની માથાકૂટ વિના ગ્રેવી માં શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટ બન્યું છે Pinal Patel -
-
કાજુ-કરેલા નું શાક (kaju- karela nu shak recipe in gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#goldenapron3#week24#gourd Yamuna H Javani -
-
-
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
-
કાઠિયાવાડી રીંગણ ડીટીયા નુ શાક.(ringan ditiya shak in gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1. Manisha Desai -
મકાઈ-કારેલા નાં રવૈયા?(makai karela raviya recipe in Gujarati)
#સુપરશેફ 1કારેલા એ પોષક તત્વોની ગુણવત્તા ધરાવતું શાક છે, પણ તેના કડવા સ્વાદ નાં કારણે ઘણા લોકો તેને ઉપયોગ માં લેતા નથી. અહીં મેં સ્વીટ કોર્ન સાથે બનાવી ને એક નવું જ સ્વરૂપ આપ્યું છે. Shweta Shah -
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
-
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
#goldenapron3 #week25 #millet #satvik #sattu #સુપરશેફ1 #શાક/કરીસ Vidhya Halvawala -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
વરસાદમાં ખાવાની બહુ મજા પડે. મારા ઘરે હું જ ખાવું એટલે થોડા જ બનાવું. પાણી વગર બને એટલે ૨-૩ દિવસ સુધી ખાઈ શકાય. Dr. Pushpa Dixit -
-
-
ક્રન્ચી કારેલા સબ્જી (kranchi karela sbji recipe in gujarati)
#goldenapron3#week22#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ2 Dipti Gandhi -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે. Dipika Bhalla -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (6)