કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી મુખ્ય ફોટો

મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ
#માઇઇબુક
post5
#માયઈબૂક
પોસ્ટ5
આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે.

#weekmeal2#sweet#વીકમિલ2#સ્વીટ
#માઇઇબુક
post5
#માયઈબૂક
પોસ્ટ5
આ ખૂબ જ હેલ્થી રેસિપિ છે. જેમાં ઓટસ, મેંગો અને ગોળ નો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે તમને જરૂર પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1/2 કપક્વિક કૂકિંગ ઓટસ
  • 2-2.5 કપફુલ ફેટ દૂધ
  • 1/2ગોળ
  • 1/2 કપમેંગો પ્યોરી
  • 8-10કાજુ
  • 10-12બદામ
  • 8-10પિસ્તા
  • નાની ચપટી જાયફળ પાઉડર
  • 2 ચપટીઇલાયચી પાઉડર
  • ગાર્નિશીંગ માટે
  • કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ
  • ટુકડામેંગો ના
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટસ ને મીડિયમ flame પર ડ્રાય શેકી લો 4 થી 5 મિનિટ અથવા સુગંધ આવે ત્યાં સુધી અને પ્લેટ માં કાઢીને સાઇડ માં રાખી દો.

    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ1ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 નોન સ્ટિક પેન માં મીડિયમ flame પર દૂધ ગરમ કરવા મૂકો. ઊકળે એટલે તેમાં ગોળ એડ કરો.

    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ2ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગોળ દૂધ માં ઓગળી જાય એટલે નીચે ઉતારી ગળણી થી ગળી લો. આમ કરવાથી ગોળ માં રહેલી અશુદ્ધિઓ નીકળી જશે. હવે ગાળેલું દૂધ ફરી ગેસ પર મૂકો અને તેમાં ઓટસ એડ કરો અને મીડિયમ flame પર રાખી 5 મિનિટ સતત હલાવો. આ ક્વિક કૂકિંગ ઓટસ છે એટલે બહુ જલ્દી કુક થઈ જશે. જરૂર લાગે તો consistency એડજસ્ટ કરવા બીજું દૂધ એડ કરી શકો.

    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ3ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં મેંગો પ્યોરી મિક્સ કરો અને 3 મિનિટ હલાવો. હવે તેમાં કાજુ, બદામ અને પિસ્તા ની કતરણ અને ઇલાયચી જાયફળ નો પાઉડર એડ કરી મિક્સ કરી દો અને ગેસ બંધ કરી દો.

    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ4ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રૂમ ટેમ્પરેચર પર આવવા દો અને પછી ફ્રીજ માં એકાદ 2 કલાક ઠંડી થવા મૂકી દો. કાજુ, બદામ, પિસ્તા અને કેરી ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરો.

    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ5ફોટો
    મેંગો ઓટસ ખીર (Mango oats kheer) (ખાંડ ફ્રી) (sugarfree) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર June 29, 2020 16:12

ટિપ્પણીઓ

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
September 04, 2020 10:40
Delicious healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો ઓટ્સ ખીર ઓટ્સ ખીર સુગર ફ્રી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
  2. ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
  3. ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
  4. સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
  5. મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
  1. ગોળવાળી ભાખરી
  2. સ્વીટ માવા એપલ
  3. મેંગો ફ્રૂટી(mango frooti recipe in gujarati)
  4. ચટાકેદાર ઈદડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13035301
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close