પાત્રા0(patra in Gujarati)
# વીકમિલ ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાન ને સાફ કરી લો.
- 2
હવે પાન માં લગાવા માટે પેસ્ટ તૈયાર કરો. સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો તેમાં ઉપર દર્શાવેલ બધી જ સામગ્રી મિક્સ કરો
- 3
હવે પાન ઉપર આ પેસ્ટને લગાવી તેનાં ઉપર બીજુ પાન રાખો ફરી પેસ્ટ લગાડો ફરી એક પાન રાખો તેનાં પર પેસ્ટ લગાડો પછી રોલ વાળો. હવે તેને ઢોકડીયામા બાફવા મુકો.
- 4
હવે બાફેલા રોલ નાં કટકા કરી લો.
- 5
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હીંગ તલ અને લીમડાના પાન નાખી વધાર કરો. મરચું પાઉડર અને મીઠું નાખી એકદમ મીક્સ કરી લો તૈયાર છે સ્વાદિષ્ટ પાત્રા.
Keywords
Similar Recipes
More Recipes
- દૂધી નો હલવો(dudhi no halvo in Gujarati)
- ચોકલેટ બ્રાઉની વીથ વેનીલા આઈસ્ક્રીમ(browani with icecream in Gujarati)
- ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
- સ્પ્રાઉટ્સ મગ ના વડાં(sparourt mag vada in gujarati)
- મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13036302













ટિપ્પણીઓ